JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
વિધેય \(f : (-1, 1) \to R\) એ \(f\left( x \right) = \left\{ { - \left| x \right|, - \sqrt {1 - {x^2}} } \right\}\) દ્વારા વ્યાખ્યાયિત છે જો \(K\) એ \(f\) જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ હોય તો ગણ \(K\) ના ઘટકો ની સંખ્યા મેળવો.
- A પાંચ
- B એક
- C ત્રણ
- D બે
Answer & Solution
Correct Answer
(C) ત્રણ
Step-by-step Solution
Detailed explanation
\(A, B, C\) are sharp edges
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો રેખા \(x-1=0\) એ અતિવલય \(kx ^{2}- y ^{2}=6\) ની નિયમિકા છે તો અતિવલયએ. . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2022 Medium
- જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ \((4, -2\sqrt 3)\) માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ \(5x = 4\sqrt 5\) અને ઉત્કેન્દ્રતા \(e\) હોય તો ...JEE Mains 2019 Hard
- ધારો કે \(x = 9\) એ એક ઉપવલય \(E\) ની નિયમક રેખા છે, જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને ઉત્કેન્દ્રતા \(\dfrac{1}{3}\) છે. ધારો કે \(P(\alpha, 0)\), જ્યાં \(\alpha > 0\), એ \(E\) નું એક નાભિકેન્દ્ર છે અને \(AB\) એ \(P\) માંથી પસાર થતી જીવા છે. તો \(AB\) ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો :JEE Mains 2026 Medium
- ધારોકે \(\overrightarrow{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}\) અને \(\overrightarrow{b}=\lambda \hat{j}+2 \hat{k}, \lambda \in Z\) બે સદિશો છે. ધારોકે \(\overrightarrow{c}=\overrightarrow{a} \times \overrightarrow{b}\) તથા \(\overrightarrow{d}\) એ \(y z\)-સમતલમાં માન 2 વાળો એક સદિશ છે. જો \(|\overrightarrow{ c |}=\sqrt{53}\) હોય, તો \((\overrightarrow{ c } \cdot \overrightarrow{ d })^2\) ની મહત્તમ શક્ય કિંમત ___ છે.JEE Mains 2026 Hard
- પ્રથમ ચરણમાં રેખા \(y=m x\) અને ઉપવલય \(2 x^{2}+y^{2}=1\) બિંદુ \(\mathrm{P}\) આગળ છેદે છે . જો બિંદુ \(P\) આગળનો અભિલંભ અક્ષોને \(\left(-\frac{1}{3 \sqrt{2}}, 0\right)\) અને \((0, \beta)\) આગળ છેદે છે તો \(\beta\) મેળવો.JEE Mains 2020 Hard
- ટાવર \(P Q\) ને સમક્ષિતિજ જમીન પર બિંદુ \(Q\) આધાર હોય તે રીતે ઊભો રાખેલ છે. બિંદુ \(R\) ટાવરને બે ભાગમાં વિભાજિત કરે છે કે જેથી \(QR =15\,m\) થાય. જો જમીન પરના બિંદુ \(A\) થી બિંદુ \(R\) નો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે અને \(PR\) એ બિંદુ \(A\) આગળ \(15^{\circ}\) નો ખૂણો બનાવે છે તો ટાવરની ઊંચાઈ મેળવો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(f\) : \(A \to B\) એ વિધેય \(f(x)\, = \frac{{x - 1}}{{x - 2}}\) કે જ્યાં \(A\, = R - \{2\}\) અને \(B\, = R - \{1\}\) હોય તો \(f\) એ . . . .JEE Mains 2018 Hard
- જો \(tan\, A\) અને \(tan\, B\) દ્રીઘાત સમીકરણ \(3x^2 - 10x - 25 = 0\) ના ઉકેલ હોય તો \(3\, sin^2\, (A +B)- 10\, sin\,(A +B). cos\,(A+ B)- 25\, cos^2\, (A+B)\) =JEE Mains 2018 Hard
- શ્રેણિક \(A = \left[ {\begin{array}{*{20}{c}}
0&{2x}&{2x}\\
{2y}&y&{ - y}\\
1&{ - 1}&1
\end{array}} \right];\,\left( {x,y \in R,\,x \ne y} \right)\) ની કેટલી સંખ્યા મળે કે જેથી \({A^T}A = 3{I_3}\) થાય .JEE Mains 2019 Hard - અહી અતિવલય \(H : \frac{ x ^{2}}{ a ^{2}}-\frac{ y ^{2}}{ b ^{2}}=1\) એ બિંદુ \((2 \sqrt{2},-2 \sqrt{2})\) માંથી પસાર થાય છે. પરવલય દોરવામાં આવે છે કે જેથી તેની નાભીએ \(H\) ની ધન \(x\)-યામ વાળી નાભી હોય છે અને પરવલયની નિયમિકાએ \(H\) ની બીજી નાભીમાંથી પસાર થાય છે. જો પરવલયની નાભીલંબની લંબાઈએ \(H\) ની નાભીલંબની લંબાઈ કરતાં \(e\) ગણી છે કે જ્યાં \(e\) એ અતિવલય \(H\) ની ઉત્કેન્દ્રિતા છે તો આપેલ પૈકી ક્યૂ બિંદુ પરવલય પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- જો \(A=\left[\begin{array}{cc}i & -i \\ -i & i\end{array}\right], i=\sqrt{-1}\) હોય તો સુરેખ સંહતિ સમીકરણો \(A^{8}\left[\begin{array}{l}x \\ y\end{array}\right]=\left[\begin{array}{c}8 \\ 64\end{array}\right]\) એ . . . ઉકેલ ધરાવે. ..JEE Mains 2021 Hard
- રેખા \(x+\sqrt{3} y=2 \sqrt{3}\) એ નીચેના પૈકી કયા વક્રનો બિંદુ \(\left(\frac{3 \sqrt{3}}{2}, \frac{1}{2}\right)\) આગળનો સ્પર્શક બને ?JEE Mains 2021 Medium