ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations

ટાવર \(P Q\) ને સમક્ષિતિજ જમીન પર બિંદુ  \(Q\) આધાર હોય તે રીતે ઊભો રાખેલ છે. બિંદુ  \(R\) ટાવરને બે ભાગમાં વિભાજિત કરે છે કે જેથી  \(QR =15\,m\) થાય. જો જમીન પરના બિંદુ \(A\) થી બિંદુ \(R\) નો ઉત્સેધકોણ  \(60^{\circ}\) છે અને \(PR\) એ બિંદુ \(A\) આગળ  \(15^{\circ}\) નો ખૂણો બનાવે છે તો ટાવરની ઊંચાઈ મેળવો.

  1. A \(5(2 \sqrt{3}+3)\,m\)
  2. B \(5(\sqrt{3}+3)\,m\)
  3. C \(10(\sqrt{3}+1)\,m\)
  4. D \(10(2 \sqrt{3}+1)\,m\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5(2 \sqrt{3}+3)\,m\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{15}{ AQ }=\tan 60^{\circ}\) \(\frac{15+ x }{ AQ }=\tan 75^{\circ}\) \(\frac{(1)}{(2)} \Rightarrow x =10 \sqrt{3}\) So, \(PQ =5(2 \sqrt{3}+3)\,m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app