ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 2. inverse trigonometric function

વિધાન \(I:\) સમીકરણ \({({\sin ^{ - 1}}\,x)^3} + {({\cos ^{ - 1}}\,x)^3} - a{\pi ^3} = 0\) ને દરેક \(a \ge \frac{1}{{32}}\) માટે ઉકેલ મળે. વિધાન \(II:\)  દરેક \(x \in R ,\)  માટે \({\sin ^{ - 1}}\,x + {\cos ^{ - 1}}\,x = \frac{\pi }{2}\) અને \(0 \le {\left( {{{\sin }^{ - 1}}\,x - \frac{\pi }{4}} \right)^2} \le \frac{{9{\pi ^2}}}{{16}}\) થાય.

  1. A બંને વિધાનો \(I\) અને \(II\) સત્ય છે .
  2. B બંને વિધાનો \(I\) અને \(II\) અસત્ય છે .
  3. C વિધાન \(I\) સત્ય છે અને વિધાન \(II\) એ અસત્ય છે .
  4. D વિધાન \(I\) અસત્ય છે અને વિધાન \(II\) એ સત્ય છે .
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાનો \(I\) અને \(II\) સત્ય છે .

Step-by-step Solution

Detailed explanation

\({\sin ^{ - 1}}x \in \left[ { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right]\) \( \Rightarrow - \frac{{3\pi }}{4} \le \left( {{{\sin }^{ - 1}}x - \frac{\pi }{4}} \right) \le \frac{\pi }{4}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app