JEE Mains · Maths · STD 11 - 14. probability
ત્રણ વ્યક્તિ \(P, Q\) અને \(R\) એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે \(\frac{3}{4},\frac{1}{2}\) અને \(\frac{5}{8}\) હોય તો \(P\) અથવા \(Q\) નિશાન તાકી શકે પરંતુ \(R\) તાકી ન શકે તેની સંભાવના મેળવો.
- A \(\frac{{21}}{{64}}\)
- B \(\frac{{9}}{{64}}\)
- C \(\frac{{15}}{{64}}\)
- D \(\frac{{39}}{{64}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{21}}{{64}}\)
Step-by-step Solution
Detailed explanation
Required probability \(=\left(\frac{3}{4}\right)\left(\frac{1}{2}\right)\left(\frac{3}{8}\right)+\left(\frac{1}{4}\right)\left(\frac{1}{2}\right)\left(\frac{3}{8}\right)+\left(\frac{3}{4}\right)\left(\frac{1}{2}\right)\left(\frac{3}{8}\right)\) \(=\frac{12+9}{64}=\frac{21}{64}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- હોસ્પિટલમાં \(89\, \%\) દર્દીને હદયની બીમારી છે અને \(98\, \%\) એ ફેફસાની બીમારી છે. જો \(\mathrm{K}\, \%\) દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો \(\mathrm{K}\) ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.JEE Mains 2021 Medium
- વિધેય \(f(x)=\left|x^{2}-2 x-3\right| \cdot e^{\left|9 x^{2}-12 x+4\right|}\) એ બરાબર . . . બિંદુઓ આગળ વિકલનીય નથી .JEE Mains 2021 Hard
- ધારો કે \(\tan A, \tan B\), જ્યાં \(A, B \in \left(-\dfrac{\pi}{2}, \dfrac{\pi}{2}\right)\), દ્વિઘાત સમીકરણ \(x^2 - 2x - 5 = 0\) ના બીજ છે. તો \(20\sin^2\left(\dfrac{A+B}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(\alpha=\frac{-1+i\sqrt{3}}{2}\) અને \(\beta=\frac{-1-i\sqrt{3}}{2}\),\(i=\sqrt{-1}\). જો \((7-7\alpha+9\beta)^{20}+(9+7\alpha-7\beta)^{20}+(-7+9\alpha+7\beta)^{20}+(14+7\alpha+7\beta)^{20}=m^{10}\) હોય, તો m ___ છે.JEE Mains 2026 Easy
- અહી \(a_{1}, a_{2}, a_{3}, \ldots\) એ સમાંતર શ્રેણીમાં છે. જો \(\sum_{r=1}^{\infty} \frac{a_{r}}{2^{r}}=4\), તો \(4 a_{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\tan ^{-1}( x +1)+\cot ^{-1}\left(\frac{1}{ x -1}\right)=\tan ^{-1}\left(\frac{8}{31}\right)\) થાય તેવી \(x\) શક્ય બધીજ કિમંતોનો સરવાળો કરો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો સ્થાન સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) અને \(\vec{d}\) વાળા ચાર ભિન્ન બિંદુુઓ સમતલીય હોય, તો \([\vec{a} \vec{b} \vec{c}]=........\)JEE Mains 2023 Medium
- સમીકરણો \({x^2} + 2x + 3 = 0\) અને \(a{x^2} + bx + c = 0,a,b,c \in R\) ના બંને બીજ સામાન્ય હોય તો \(a:b:c = \) .. . .JEE Mains 2013 Easy
- \(1,2,2\) અને \(3\) નો ઉપયોગ કરી ને \(4 -\)અંકોની બનતી બધીજ સંખ્યાનો સરવાળો કરો.JEE Mains 2021 Medium
- બે સદિશ \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) માટે \(|\overrightarrow{\mathrm{a}}|=1,|\overrightarrow{\mathrm{b}}|=4\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{b}}=2\) . If \(\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}\) જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\alpha\) હોય તો \(192 \sin ^2 \alpha=\) ...........JEE Mains 2024 Medium
- જો \(a\) અને \(100\) ની વચ્ચે \(n\) સમાંતર મધ્યકો મૂકવામાં આવે કે જેથી પ્રથમ મધ્યકનો અંતિમ મધ્યક સાથેનો ગુણોત્તર \(1: 7\) અને \(a + n =33\) થાય, તો \(n\) ની કિમત ...............છે.JEE Mains 2022 Hard
- વક્ર \(y=y(x)\) એ પ્રથમ ચરણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે. જો ક્ષેત્રફળ \(A_{1}\) એ ક્ષેત્રફળ \(A _{2}\) કરતાં બમણું છે. વક્રનો અભિલંબ જે રેખા \(2 x -12 y =15\) ને લંબ હોય તે . . . . બિંદુમાંથી પસાર થાય નહીં .
JEE Mains 2022 Hard