JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
સમતલો \(x + y + z = 1\) અને \(2x + 3y + z - 4 = 0\) ની છેદરેખા માંથી પસાર થતાં અને \(y -\)અક્ષ ને સમાંતર સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .
- A \((-3, 0, -1)\)
- B \((-3, 1, 1)\)
- C \((3, 3, -1)\)
- D \((3, 2, 1)\)
Answer & Solution
Correct Answer
(D) \((3, 2, 1)\)
Step-by-step Solution
Detailed explanation
Equation of required plane is \((x+y+z-1)+\lambda(2 x+3 y-z+4)=0\) \(\Rightarrow(1+2 \lambda) x+(1+3 \lambda) y+(1-\lambda)=0\) since given plane is parallel to \(y-\) axis \(\Rightarrow 3 \lambda+1=0 \Rightarrow=-\frac{1}{3}\) Hence equation of plane is \(x+4 z-7=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક ઉપવલયનું કેન્દ્ર \((1,-2)\) પર, એક નાભિ \((3,-2)\) પર તથા એક શિરોબિંદુ \((5,-2)\) પર છે. તો તેના નાભિલંબની લંબાઈ ___ છે.JEE Mains 2026 Medium
- જો સમીકરણ સંહતિ:
\(x+y+z=5\)
\(x+2y+3z=9\)
\(x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium - ધારો કે \(y=x+2,4 y=3 x+6^2 y^2 3 y=4 x+1\) અને \(3 y=4 x+1\) એ વર્તુળ \((x- h )^2+(y- k )^2= r ^2\) ની ત્રણ સ્પર્શ રેખાઓ છે.તો \(h+k=..........\)JEE Mains 2023 Hard
- જો \(\left( {2 + \sin x} \right)\frac{{dy}}{{dx}} + \left( {y + 1} \right)\cos x = 0\) અને \(y\left( 0 \right) = 1\) તો \(y\left( {\frac{\pi }{2}} \right) = \) . . . . છે.JEE Mains 2017 Hard
- જો \(\mathrm{f} \ (0, \infty) \rightarrow \mathrm{R}\) બે વિધેયો \(\mathrm{f}(\mathrm{x})=\int_{-\mathrm{x}}^{\mathrm{x}}\left(|\mathrm{t}|-\mathrm{t}^2\right) \mathrm{e}^{-\mathrm{t}^2} \mathrm{dt}\) અને \(g(x)=\int_{-x}^x t^{1 / 2} e^{-t} d t\) થી વ્યાખ્યાયિત છે. તો \(\left(f\left(\sqrt{\log _e 9}\right)+g\left(\sqrt{\log _e 9}\right)\right) =\) ...........JEE Mains 2024 Hard
- \(\lim _{x \rightarrow 0} \frac{\int_{0}^{x^{2}}(\sin \sqrt{t}) dt }{x^{3}}\) \(=...........\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f: R \rightarrow R,\) માટે \(f(0)=f(1)=f^{\prime}(0)=0\) હોય તો દ્વિતીય વિકલીનીય હોય તોJEE Mains 2020 Hard
- \(n\) ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(\left( \frac{1 + i\sqrt 3 }{1 - i\sqrt 3 }\right)^n = 1,\) થાય.JEE Mains 2018 Hard
- સમક્ષિતિજ જમીન પરના બિંદુથી પર્વતની ટોચ સુધીનો ઉત્સેધ્કોણ \(45^{\circ}\) છે ત્યારબાદ તે પર્વતની ટોચ બાજુ સમક્ષિતિજ દિશા સાથે \(30^{\circ}\) ખૂણે \(80 m\) ચાલ્યા બાદ પર્વતની ટોચનો ઉત્સેધ્કોણ \(75^{\circ}\) થાય તો પર્વતની ઊંચાઈ ............. \(m\) થાયJEE Mains 2020 Hard
- ધારો કે કોઈક \(r, p \in \mathbb{R}\) માટે \(\lim\limits_{x \to 2} \dfrac{(\tan(x-2))(rx^2 + (p-2)x - 2p)}{(x-2)^2} = 5\). જો \(q\) ના શક્ય તમામ મૂલ્યોનો ગણ, કે જેથી સમીકરણ \(rx^2 - px + q = 0\) ના બીજ \((0, 2)\) અંતરાલમાં હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) હોય, તો \(4(\alpha + \beta)\) બરાબર છે :JEE Mains 2026 Hard
- ધારોકે \(\alpha\) અને \(\beta\) વાસ્તવિક સંખ્યાઓ છે. \(3 \times 3\) શ્રેણિક \(A\) એવો છે કે જેથી \(A^2=3 A+\alpha I\). જો \(A^4=21 A+\beta I\) હોય, તો \(..........\)JEE Mains 2023 Hard
- જો \(1,2,3, \ldots ., n\), (જ્યાં \(n\) અયુગ્મ છે.) નો મધ્યકથી સરેરાશ વિચલન \(\frac{5(n+1)}{n}\) હોય, તો \(n\) = ............JEE Mains 2022 Medium