ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 14. probability

જો ગણ \(X\) માં ઘટકોની સંખ્યા \(10\) છે અને \(P(X)\) એ તેનો ઘાતગણ છે . અને જો  \(A\) અને  \(B\) ને યાર્દચ્છિક રીતે \(P(X)\) માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો \(A\) અને \(B\) ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.

  1. A \(\frac{{\left( {{2^{10}} - 1} \right)}}{{{2^{10}}}}\)
  2. B \(\frac{{^{20}{C_{10}}}}{{{2^{10}}}}\)
  3. C \(\frac{{\left( {{2^{10}} - 1} \right)}}{{{2^{20}}}}\)
  4. D \(\frac{{^{20}{C_{10}}}}{{{2^{20}}}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{{^{20}{C_{10}}}}{{{2^{20}}}}\)

Step-by-step Solution

Detailed explanation

Required porbability is \(\frac{{{{\left( {^{10}{C_0}} \right)}^2} + {{\left( {^{10}{C_1}} \right)}^2} + {{\left( {^{10}{C_2}} \right)}^2} + ...... + {{\left( {^{10}{C_{10}}} \right)}^2}}}{{{2^{10}}}}\) \( = \frac{{{\,^{20}}{C_{10}}}}{{{2^{20}}}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app