JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
જો વક્ર \(y=e^{x}\) નો બિંદુ \(\left( c , e ^{ c }\right)\) આગળનો સ્પર્શક અને પરવલય \(y ^{2}=4 x\) ના બિંદુ \((1,2)\) આગળનો અભિલંબ એ \(x\)-અક્ષને એ જ બિંદુ એ છેદે તો \(c\) ની કિમત ......... મળે.
- A \(3\)
- B \(4\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(y=e^{x} \Rightarrow \frac{d y}{d x}=e^{x}\) \(m =\left(\frac{ dy }{ dx }\right)_{\left( c , e ^{ e }\right)}= e ^{ c }\) \(\Rightarrow \quad\) Tangent at \(\left( c , e ^{ c }\right)\) \(y-e^{c}=e^{c}(x-c)\) it intersect x-axis Put \(\quad y =0 \Rightarrow x = c -1\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(\mathrm{f}(\mathrm{x})\) એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં \(\mathrm{f}(1)=-10\) \(\mathrm{f}(-1)=6\) છે અને \(\mathrm{x}=1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને \(f^{\prime}(x)\) એ \(x=-1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો \(f(3)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{e}_{1}\) અને \(\mathrm{e}_{2}\) એ અનુક્રમે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1\) અને અતિવલય \(\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1\) ની ઉકેન્દ્રીતા હોય અને બિંદુ \(\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)\) એ ઉપવલય \(15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},\) પર હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\sum_{r=1}^{20}\left(r^{2}+1\right)(r !)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(y=3 x, 2 y=27-3 x\) અને \(y=3 x-x \sqrt{x}\) વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) છે. તો \(10 \mathrm{~A} =\) ............JEE Mains 2024 Hard
- જો વર્તુળ \(x-\) અક્ષને બિંદુ \((3, 0)\) આગળ સ્પર્શે અને \(y-\) અક્ષ પર બનાવેલ અંત:ખંડની લંબાઈ \(8\) હોય તો બીજા ................ બિંદુ માંથી પસાર થાય છે.JEE Mains 2019 Hard
- ધારો કે \(\overrightarrow{ a }=\alpha \hat{i}+2 \hat{j}-\hat{k}\) અને \(\overrightarrow{ b }=-2 \hat{i}+\alpha \hat{j}+\hat{k}\) જયાં \(\alpha \in R\) છે. જેની પાસપાસે ની બાજુ ઓ સદીશો\(\vec{a}\) અને \(\vec{b}\) વડે દર્શાવાય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું क्षेત્રફળ જો \(\sqrt{15\left(\alpha^{2}+4\right)}\) હોય તો \(2|\vec{a}|^{2}+(\vec{a} \cdot \vec{b})|\vec{b}|^{2}\) ની કિમત.................... છેJEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(L\) એ પરવલય \(y^{2}=4 x-20\) નો બિંદુ \((6,2)\) આગળનો સ્પર્શક છે. જો \(L\) એ ઉપવલય \(\frac{ x ^{2}}{2}+\frac{ y ^{2}}{ b }=1\) નો પણ સ્પર્શક હોય તો \(b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- વિધેય \(f(x)=\tan ^{-1}(\sin x-\cos x)\) ની અંતરાલ \([0, \pi]\) માં વૈવ્ચિક મહતમ અને વૈવ્ચિક ન્યૂનતમ કિંમતો નો સરવાળો મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(A, B, C\) એ ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો અનુક્રમે \(\overrightarrow{ a }=\hat{ i }+4 \hat{ j }+3 \hat{ k }\) ; \(\overrightarrow{ b }=2 \hat{ i }+\alpha \hat{ j }+4 \hat{ k }, \alpha \in R\) ; \(\overrightarrow{ c }=3 \hat{ i }-2 \hat{ j }+5 \hat{ k }\) છે. જો \(\alpha\) એવી ન્યૂનતમ ધનપૂર્ણાંક હોય કે જેના માટે \(\vec{a}, \vec{b}, \vec{c}\) અસમરેખ થાય, તો \(\triangle A B C\) માં \(A\) માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ \(\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- એક પ્રકાશનું કિરણ બિંદુ \(P( 1, 3)\) થી આપત થાય \(x\) અક્ષ પર આવેલ બિંદુ \(Q\) થી પરાવર્તિત થાય છે જો પરાવર્તિત થતું કિરણ બિંદુ \(R\) (\(6, 7)\) માંથી પસાર થતું હોય તો બિંદુ \(Q\) ના \(x\) યામ મેળવો.JEE Mains 2013 Hard
- જો \(PQ\) એ પરવલયની \(y^2\, = - 4x\) ની જીવા છે જ્યાં બિંદુ \(P\) એ દ્રીતીય ચરણમાં છે જો \(R\) એ \(PQ\) ને \(2 : 1\) ના ગુણોત્તરમાં વિભાજિત કરે તો બિંદુ \(R\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે \(f(x)\) અને \(g(x)\) એ અનુક્રમે \(2\) અને \(1\) ધાતવાળી બે વાસ્તવિક બહુપદીઓ છે. જો \(f(g(x))=8 x^{2}-2 x \text {, અને } g(f(x))=4 x^{2}+6 x+1\) હોય તો \(f(2)+g(2)\)નું મૂલ્યJEE Mains 2022 Medium