enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
\(k\) ની .. . . કિમંત માટે વિધેય \(f\left( x \right) = \left\{ \begin{gathered} {\left( {\frac{4}{5}} \right)^{\frac{{\tan \,4x}}{{\tan \,5x}}}},\,\,\,\,0 < x < \frac{\pi }{2} \hfill \\ k + \frac{2}{5}\,\,\,,\,\,\,\,\,\,\,\,\,\,\,x = \frac{\pi }{2} \hfill \\ \end{gathered} \right.\) એ \(x\,= \frac{\pi}{2}\) આગળ સતત થાય.
- A \(\frac{17}{20}\)
- B \(\frac{2}{5}\)
- C \(\frac{3}{5}\)
- D \(-\frac{2}{5}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{3}{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {\lim }\limits_{x \to \pi /2} f\left( x \right) = f\left( {\pi /2} \right)\) \(k + 2/5 = 1\) \(k = 1 - \frac{2}{5}\) \(k = \frac{3}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે સમતલો \(x+2 y+a z=2\) અને \(x-y+z=3\) ની છેદરેખા માંથી પસાર થતા સમતલનું સમીકરણ \(5 x-11 y+b z=6 a-1 . c \in Z\) માટે,જો આ સમતલનું બિંદુ \((a,-c, c)\) થી અંતર \(\frac{2}{\sqrt{a}}\) હોય, \(\frac{a+b}{c}=........\)JEE Mains 2023 Hard
- સમીકરણ\(\left( e ^{2 x }-4\right)\left(6 e ^{2 x }-5 e ^{ x }+1\right)=0\) નાં તમામ વાસ્તવિક બીજોનો સરવાળો .........છે.JEE Mains 2022 Hard
- જો \(y =\left(\frac{2}{\pi} x -1\right) \operatorname{cosec} x\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+p(x) y=\frac{2}{\pi} \operatorname{cosec} x, 0 < x < \frac{\pi}{2}\) નો ઉકેલ હોય તો વિધેય \(p ( x )\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- ધારો કે અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1\) નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે \(\frac{\pi}{3}\) સાથે ખૂણો આંતરે છે. જો \(b^2\) બરાબર \(\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})\) થાય, જ્યાં \(l\) અને \(\mathrm{m}\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2 =\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે એક પાસાને \(n\) વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના \(\frac{k}{2^{15}}\) હોય, તો \(k =........\)JEE Mains 2023 Hard
- ધારોકે \(A =\{1,2,3,4, \ldots ., 10\}\) અને \(B =\{0,1,2,3,4\}\). સંબંધ \(R =\left\{( a , b ) \in A \times A : 2( a - b )^2+3( a - b ) \in B \right\}\) માં ધટકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- દ્વિઘાત સમીકરણ \((n^2 - 2n + 2)x^2 - 3x + (n^2 - 2n + 2)^2 = 0\), જ્યાં \(n \in \mathbb{R}\) છે, તેનો વિચાર કરો. ધારો કે તેના બીજના ગુણાકારનું લઘુત્તમ મૂલ્ય \(\alpha\) છે અને તેના બીજના સરવાળાનું મહત્તમ મૂલ્ય \(\beta\) છે. તો, એક ગુણોત્તર શ્રેણીના પ્રથમ છ પદોનો સરવાળો શોધો, કે જેનું પ્રથમ પદ \(\alpha\) અને સામાન્ય ગુણોત્તર \(\dfrac{\alpha}{\beta}\) છે :JEE Mains 2026 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((\tan x)^{1/2}\,dy = (\sec^3 x - (\tan x)^{3/2} y)\,dx\), \(0 < x < \dfrac{\pi}{2}\) નો ઉકેલ છે. જો \(y\left(\dfrac{\pi}{4}\right) = \dfrac{6\sqrt{2}}{5}\) અને \(y\left(\dfrac{\pi}{3}\right) = \dfrac{4}{5}\alpha\), તો \(\alpha^4\) બરાબર _______ થાય.JEE Mains 2026 Hard
- જો \(P\) એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેથી \(P = \left\{ {\left( {a,b} \right):{{\sec }^2}\,a - {{\tan }^2}\,b = 1\,} \right\}\). હોય તો \(P\) એ . . . .JEE Mains 2014 Hard
- ધારો કે, \(H: \dfrac{x^2}{a^2}-\dfrac{y^2}{b^2}=1\) એક અતિવલય છે કે જેથી તેના નાભિકેન્દ્રો વચ્ચેનું અંતર \(6\) અને તેની નિયામિકાઓ વચ્ચેનું અંતર \(\dfrac{8}{3}\) છે. જો રેખા \(x=\alpha\) અતિવલય \(H\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં એવી રીતે છેદે કે જેથી ત્રિકોણ \(AOB\) નું ક્ષેત્રફળ \(4\sqrt{15}\) હોય, જ્યાં \(O\) ઉગમબિંદુ છે, તો \(\alpha^2\) બરાબર થશે.JEE Mains 2026 Medium
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - દ્રીપદી \(\left(4^{\frac{1}{4}}+5^{\frac{1}{6}}\right)^{120}\) નાં વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Medium