ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 13. probability

જો વ્યક્તિને કોઈ પણ પ્રયત્નમાં ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના \(\frac{1}{3}\) હોય તો કેટલા ન્યૂનતમ સ્વતંત્ર પ્રયત્ન કરવા પડે કે જેથી ટાર્ગેટને ઓછામાં ઓછી એક વાર તાકી શકાય તેની સંભાવના \(\frac{5}{6}\) કરતાં વધુ થાય.

  1. A \(3\)
  2. B \(6\)
  3. C \(5\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(1-\left(\frac{2}{3}\right)^{n}>\frac{5}{6}\) \(\left(\frac{2}{3}\right)^{n}<\frac{1}{6}\) \(\Rightarrow n=5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app