JEE Mains · Maths · STD 11 - 9. straight line
ધારો કે \(\mathrm{A}(4,-2), \mathrm{B}(1,1)\) અને \(\mathrm{C}(9,-3)\) એ ત્રિકોણ \(A B C\) ના શિરોબિંદુઓ છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ AFDE નું મહત્તમ ક્ષેત્રફળ, જેના શિરોબિંદુઓ \(\mathrm{D}, \mathrm{E}\) અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ \(\mathrm{BC}, \mathrm{CA}\) અને AB પર આવેલા છે, તે __________ છે.
- A 3
- B 5
- C 7
- D 9
Answer & Solution
Correct Answer
(A) 3
Step-by-step Solution
Detailed explanation
Area of \(\triangle \mathrm{ABC}=\frac{1}{2}\left|\begin{array}{ccc}4 & -2 & 1 \\ 1 & 1 & 1 \\ 9 & -3 & 1\end{array}\right|\) \(=6\) square units Maximum area of \(\operatorname{AFDE}=\frac{1}{2} \times 6=3\) sq. units
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પરવલય \(y^ 2\, = 4x\) ના નાભિલંબના અંત્યબિંદુઓ માંથી આંતરેલ અભિલંબ એકબીજાને .............. બિંદુએ છેદે છેJEE Mains 2013 Hard
- વક્રો \(x y+4 y=16\) અને \(x+y=6\) વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- પ્રત્યેક બાળકને ઓછામાં ઓછી એક નારંગી મળેજ, તે રીતે 16 નારંગીઓના ચાર બાળકોમાં વહેંચણીની રીતોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium
- અહી \(\mathrm{X}\) એ વિતરણનું યાર્દચ્છિક ચલ છે.
જો મધ્યક \(X\) એ \(2.3\) અને \(X\) નું વિચરણ \(\sigma^{2}\) હોય તો \(100 \sigma^{2}\) ની કિમંત મેળવો.\(\mathrm{x}\) \(-2\) \(-1\) \(3\) \(4\) \(6\) \(\mathrm{P}(\mathrm{X}=\mathrm{x})\) \(\frac{1}{5}\) \(\mathrm{a}\) \(\frac{1}{3}\) \(\frac{1}{5}\) \(\mathrm{~b}\) JEE Mains 2021 Hard - અહી \(a_{1}, a_{2}, a_{3}, \ldots\) એ સમાંતર શ્રેણીમાં છે. જો \(\sum_{r=1}^{\infty} \frac{a_{r}}{2^{r}}=4\), તો \(4 a_{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(p = \mathop {\lim }\limits_{x \to 0 + } {\left( {1 + {{\tan }^2}\sqrt x } \right)^{\frac{1}{{2x}}}},\) તો \(\log p = \) . . . . . થાય. . .JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f: \mathbb{R}-\{0\} \rightarrow \mathbb{R}\) એ પ્રત્યેક \(x, y, f(y) \neq 0\) માટે \(f\left(\frac{x}{y}\right)=\frac{f(x)}{f(y)}\) નું સમાધાન કરે તેવું વિધેય છે. જો \(f^{\prime}(1)=2024\) હોય, તો ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(\triangle A B C\) ના એક શિરોબિંદુુના યામ \(A(0,2, \alpha)\) છ અને બાકીના બે શિરોબિંદુઓ રેખા \(\frac{x+\alpha}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે. તો \(\alpha \in Z\) માટે, જો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(21\) ચો.એકમ હોય અને રેખા ખંડ \(BC\)ની લંબાઈ \(2 \sqrt{21}\) એકમ હોય, તો \(\alpha^2=.........\)JEE Mains 2023 Medium
- જો \(A=\left\{(x, y) \in R \times R \mid 2 x^{2}+2 y^{2}-2 x-2 y=1\right\}\) ; \(B=\left\{(x, y) \in R \times R \mid 4 x^{2}+4 y^{2}-16 y+7=0\right\}\) અને \(C=\left\{(x, y) \in R \times R \mid x^{2}+y^{2}-4 x-2 y+5 \leq r^{2}\right\}\) હોય તો \(|r|\) ની ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી \(A \cup B \subseteq C\) થાય.JEE Mains 2021 Hard
- શ્રેણીક \(A=\left[\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right]\), કે જ્યાં \(a , b, c, d \in\{-1,0,1,2,3, \ldots \ldots, 10\}\), કે જેથી \(A=A^{-1}\) થાય તેવા શ્રેણીકોની સંખ્યા મેળવોJEE Mains 2022 Hard
- આપેલ આવૃતિ વિતરણ માટે
જો મધ્યક \(=\frac{309}{22}\) અને મધ્યસ્થ \(=14\), હોય તો \((a-b)^{2}\) ની કિમંત મેળવો.વર્ગ: \(0-6\) \(6-12\) \(12-18\) \(18-24\) \(24-30\) આવૃતિ: \(a\) \(b\) \(12\) \(9\) \(5\) JEE Mains 2021 Hard - એક ચલ રેખા વર્તુળ \(x^2+y^2-16 x-4 y=0\), ના કેન્દ્ર માંથી પસાર થાય છે. અને ઘન અક્ષો સાથે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે. તો \(O A+O B\) નું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(O\) એ ઉગમબિંદુ છે.JEE Mains 2024 Hard