JEE Mains · Maths · STD 11 - 1. set theory
જો \(S = \{1, 2, 3, ….., 100\}\). જ્યાં \(A\) માં રહેલા બધા ઘટકો નો ગુણાકાર યુગ્મ આવે એવા \(S\) ના ખાલી ગણ ના હોય એવા ઉપગણો \(A\) ની સંખ્યા મેળવો
- A \(2^{100} -1\)
- B \(2^{50} (2^{50} -1)\)
- C \(2^{50} -1\)
- D \(2^{50} + 1\)
Answer & Solution
Correct Answer
(B) \(2^{50} (2^{50} -1)\)
Step-by-step Solution
Detailed explanation
Product is even when atleast one element of subset is even Hence required number of subsets = total subsets -number of subsets all whose elements are odd \(= 2^{100} - 2^{50}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(22\,m\) લંબાઈના એક તાર ને બે ટુકડામાં કાપવામાં આવે છે. આ ટુકડાઓ માંના એક માંથી ચોરસ અને બીજા માંથી સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો આ ચોરસ અને સમબાજુ ત્રિકોણનું સંયુક્ત ક્ષેત્રકળ ન્નયૂતમ થાય તે માટે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\sin (x-[x])}{x-[x]} & , \quad x \in(-2,-1) \\ \max \{2 x, 3[|x|]\} & , \quad|x|<1 \\ 1 & , \quad \text { otherwise }\end{array}\right.\) જ્યાં \([t]\) એ મહતતમ પૂણાંક \(\leq t\) દર્શાવે છ. જ્યાં \(f\) સતત ન હોય તેવા બિંદુઆની સંખ્યા \(m\) અને \(f\) વિકલનીય ન હોય તેવા બિંદુઆની સંખ્યા \(n\) હોય, તો કમયુંક્ત જોડ \((m,n)\) =JEE Mains 2022 Hard
- ઘારો કે વર્તુળ \(x^2+(y-1)^2=1\) ની ઊગમબિંદુમમાંથી દોરેલ જીવાઓના મધ્ય બિંદુઓનો બિંદુ પથ, રેખા \(x+y=1\) ને \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ છેદે છે. તો \(\mathrm{PQ}\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- વક્રો \(x+3y^2=0\) અને \(x+4y^2=1\) દ્વારા સીમાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium
- જો કેન્દ્રો \((4,2)\) અને \((8,2)\) ધરાવતા અતિવલયનું સમીકરણ \(3 x^2-y^2-\alpha x+\beta y+\gamma=0\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = __________
JEE Mains 2025 Easy - એક સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ \(-x+2 y=4\) અને \(x+y=4\) રેખાઓ પર છે. જો m તેની ત્રીજી બાજુનો ઢાળ હોય, તો m ના તમામ સંભવિત ભિન્ન મૂલ્યોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સદીશો \(\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }\) એવા મળે કે જેથી \(|\overrightarrow{ a }|=2,|\overrightarrow{ b }|=4\) અને \(|\overrightarrow{ c }|=4\) થાય જો સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ એ સદીશ \(\overrightarrow{ c }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ જેટલો અને સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ c }\) પરનો પ્રક્ષેપને લંબ હોય તો \(|\overrightarrow{ a }+\overrightarrow{ b }-\overrightarrow{ c }|\) ની કિમત .......... થાયJEE Mains 2020 Hard
- જો વિધેય \(f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt {2 + \cos \,x} - 1}}{{\left( {\pi - {x^2}} \right)}},}&{x \ne \pi } \\
{k\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,}&{x = \pi }
\end{array}} \right.\) એ \(x\, =\pi \) આગળ સતત હોય તો \(k\) મેળવો.JEE Mains 2014 Hard - ધારો કે વિધેય \(f(x)=6+16 \cos x \cdot \cos \left(\frac{\pi}{3}-x\right) \cdot \cos \left(\frac{\pi}{3}+x\right) \cdot \sin 3 x \cdot \cos 6 x, x \in \mathbf{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) છે. તો બિંદુ \((\alpha, \beta)\) થી રેખા \(3 x+4 y+12=0\) નું અંતર કેટલું છે?JEE Mains 2025 Hard
- ધારોકે સમાંતરબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બે સંલગ્ન બાજુઓના સમીકરણો \(2 x-3 y=-23\) અને \(5 x+4 y=23\) છે.જો તેના એક વિકર્ણ \(AC\)નું સમીકરણ \(3 x+7 y=23\) હોય અને બીજા વિકર્ણ થી \(A\) નું અંતર \(d\) હોય, તો \(50 d ^2=........\)JEE Mains 2023 Hard
- ધારોકે બે છ મુખી સમતોલ પાસાઓ \( A \) અને \(B\) ને એક સાથે ઉછાળવામાં આવે છે. જો \(E_1\) એ પાસા \( A\) પર ચાર આવે તે ઘટના દર્શાવે છે, \( E_2\) એ પાસા \(B\) પર બે આવે તે ઘટના દર્શાવે છે અને \(E_3\) એ બંને પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો એકી આવે તે ઘટના દર્શાવે છે, તો નીચેના માંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2016 Hard
- ધારો કે A એ \(3\times3\) શ્રેણિક છે જેથી \(A+A^{T}=O\). જો \(A\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}3\\ 3\\ 2\end{bmatrix}\), \(A^{2}\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}-3\\ 19\\ -24\end{bmatrix}\) અને \(\det(adj(2adj(A+I)))\) = \((2)^\alpha \cdot(3)^\beta \cdot(11)^\gamma\), તો \(\alpha+\beta+\gamma\) = ___ છે.JEE Mains 2026 Medium