JEE Mains · Maths · STD 12 - 1. relation and function
જો ગણ \(A\,=\,\{\,x\,\in \,R\,:\,x\) એ ધન પૃણાંક નથી \(\}\) પર વિધેય \(f\,:\,A\,\to \,R\) એ \(f\,(x)\, = \frac{{2x}}{{x - 1}}\) આપેલ હોય તો \(f\) એ . . .
- A એક-એક છે અને વ્યાપ્ત નથી.
- B એક-એક નથી
- C વ્યાપ્ત છે પરંતુ એક-એક નથી
- D એક-એક અને વ્યાપ્ત બંને નથી.
Answer & Solution
Correct Answer
(A) એક-એક છે અને વ્યાપ્ત નથી.
Step-by-step Solution
Detailed explanation
\(f\left( x \right) = 2\left( {1 + \frac{1}{{x + 1}}} \right)\) \(f'\left( x \right) = - \frac{2}{{{{\left( {x - 1} \right)}^2}}}\) \( \Rightarrow \) \(f\) is one - one but not onto.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(X=\mathbf{R} \times \mathbf{R}\) છે. \(X\) પર એક સંબંધ \(R\) ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો:
\(\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right) \Leftrightarrow b_1=b_2\)
વિધાન I : \(\quad \mathrm{R}\) એ સામ્ય સંબંધ છે.
વિધાન II : \(X\) માંના કોઈ \((a, b)\) માટે, ગણ \(S=\{(x, y) \in X:(x, y) R(a, b)\}\) એ \(y=x\) ને સમાંતર રેખા દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ધારો કે \(A,B\) એ બે અર્ધ-રેખાઓ \(x-\sqrt{3}|y|=\alpha\), \(\alpha>0\) પર તેમના છેદનબિંદુ \(P\) થી \(\alpha\) અંતરે આવેલા બિંદુઓ છે. રેખાખંડ \(AB\) આપેલી અર્ધ-રેખાઓના કોણ દ્વિભાજકને બિંદુ \(Q\) પર મળે છે. જો \(PQ=\dfrac{9}{2}\) હોય અને \(R\) એ \(\triangle PAB\) ના પરિવૃતની ત્રિજ્યા હોય, તો \(\dfrac{\alpha^2}{R}\) બરાબર ______ છે.JEE Mains 2026 Hard
- જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ \((2a,0)\) અને \((0,a)\) છે અને એક બાજુનું સમીકરણ \(x = 2a\) હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2013 Hard
- સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો \(\frac{65}{12}\) અને તેમના વ્યસ્તનો સરવાળો \(\frac{65}{18}\) છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર \(1\) અને ત્રીજુ પદ \(\alpha\) હોય, તો \(2 \alpha \,=.......\)JEE Mains 2021 Hard
- બધા અંગ્રેજી મૂળાક્ષરોમાંથી, પાંચ અક્ષરો પસંદ કરવામાં આવે છે અને તેમને મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે છે. મધ્યમ અક્ષર ' M ' હોય તેવી કુલ રીતોની સંખ્યા છે:JEE Mains 2025 Hard
- જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 6 હોય અને તેના પ્રથમ 6 પદોનો સરવાળો 4 હોય, તો તેના પ્રથમ 12 પદોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- અહી \(p\) અને \(p+2\) એ અવિભાજ્ય સંખ્યા છે અને \(\Delta=\left|\begin{array}{ccc}p ! & (p+1) ! & (p+2) ! \\ (p+1) ! & (p+2) ! & (p+3) ! \\ (p+2) ! & (p+3) ! & (p+4) !\end{array}\right|\) હોય તો \(\alpha\) અને \(\beta\) ની મહતમ કિમંતોનો સરવાળો મેળવો કે જેથી \(p ^{\alpha}\) અને \(( p +2)^{\beta}\) એ \(\Delta\) ને વિભાજે .JEE Mains 2022 Hard
- ધારો કે પરવલય \(P : y^2 = 4kx\) અને ઉપવલય \(E : \dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\) છે. ધારો કે \(P\) અને \(E\) ના છેદબિંદુઓને જોડતો રેખાખંડ તેમનો નાભિલંબ છે. જો \(E\) ની ઉત્કેન્દ્રતા \(e\) હોય, તો \(e^2 + 2\sqrt{2}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Hard
- સમતલ \(P\) એ બિંદુ \((3,7,-7)\) માંથી પસાર થાય છે અને રેખા \(\frac{x-2}{-3}=\frac{y-3}{2}=\frac{z+2}{1} \) ને સમાવે છે. જો સમતલ \(P\) નું ઉગમબિંદુથી અંતર \(d\) હોય તો \(d^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- અહી \(\tan \alpha, \tan \beta\) અને \(\tan \gamma ; \alpha, \beta, \gamma \neq \frac{(2 n -1) \pi}{2}\) \(n \in N\) એ અનુક્રમે રેખાખંડ \(OA,OB\) અને \(OC\) ના ઢાળ છે કે જ્યાં \(O\) એ ઉગમબિંદુ છે . જો \(\Delta ABC\) નું પરિકેન્દ્ર એ ઉગમબિંદુ છે અને લંબકેન્દ્ર \(y-\)અક્ષ પર છે તો \(\left(\frac{\cos 3 \alpha+\cos 3 \beta+\cos 3 \gamma}{\cos \alpha \cos \beta \cos \gamma}\right)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard
- \(\{(x,y):\)\({y^2} \le 2x\) અને \(y \ge 4x - 1\)\(\}\) દ્ઘારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. .JEE Mains 2015 Hard