JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
જો \(a_{1}, a_{2} \ldots, a_{n}\) એ એક સમાંતર શ્રેણી આપેલ છે કે જેનો સામાન્ય તફાવત પૂર્ણાક હોય અને \(S _{ n }= a _{1}+ a _{2}+\ldots+ a _{ n }\) થાય તથા If \(a_{1}=1, a_{n}=300\) અને \(15 \leq n \leq 50,\)હોય તો \(\left( S _{ n -4}, a _{ n -4}\right)\) ની કિમત મેળવો
- A \((2480,249)\)
- B \((2490,249)\)
- C \((2490,248)\)
- D \((2480,248)\)
Answer & Solution
Correct Answer
(C) \((2490,248)\)
Step-by-step Solution
Detailed explanation
\(\quad a_{n}=a_{1}+(n-1) d\) \(\Rightarrow 300=1+(n-1) d\) \(\Rightarrow \quad(n-1) d=299=13 \times 23\) since, \(n \in[15,50]\) \(\therefore n=24\) and \(d=13\) \(a_{n-4}=a_{20}=1+19 \times 13=248\) \(\Rightarrow a_{n-4}=248\) \(S_{n-4}=\frac{20}{2}\{1+248\}=2490\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી \(15\) ને બદલે \(25\) લઈને ગણેલ \(10\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \(15\) છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.JEE Mains 2022 Medium
- \(f\left( x \right) = 5 - \left| {x - 2} \right|\) અને \(g\left( x \right) = \left| {x + 1} \right|,x \in R\). જો \(f(x)\) એ \(\alpha \) આગળ મહત્તમ અને \(g(x)\) એ \(\beta \) આગળ મહત્તમ થાય તો \(\mathop {\lim }\limits_{x \to \alpha \beta } \frac{{\left( {x - 1} \right)\left( {{x^2} - 5x + 6} \right)}}{{{x^2} - 6x + 8}}\) =JEE Mains 2019 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\mathrm{a}_1 \hat{i}+\mathrm{a}_2 \hat{j}+\mathrm{a}_3 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\mathrm{b}_1 \hat{i}+\mathrm{b}_2 \hat{j}+\mathrm{b}_3 \hat{k}\) એવા બે સદિશો છે કે જેથી \(|\overrightarrow{\mathrm{a}}|=1, \overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{b}}=2\) તથા \(|\vec{b}|=4\) થાય. જો \(\vec{c}=2(\vec{a} \times \vec{b})-3 \vec{b}\) હોય, તો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો ........... થાય.JEE Mains 2024 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) અને \(x^2 + y^2 + 6x + 8y - 24 = 0\) નોન સામાન્ય સ્પર્શક બીજા ........... બિંદુ માંથી પણ પસાર થાય છે.JEE Mains 2019 Hard
- જો \(1 + {x^4} + {x^5} = \sum\limits_{i = 0}^5 {{a_i}\,(1 + {x})^i,} \) બધા \(x\,\in\) \(R\) માં આવેલ છે તો \(a_2\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(AB\) અને \(PQ\) એ એકબીજાથી \(160\) મી. દૂર આવેલા બે શિરોલંબ થાંભલાઓ છે. ધારોકે આ બે થાંભલાઓના પાયા \(B\) અને \(Q\) નું મધ્યબિંદુ \(C\) છે. ધારો કે \(C\) થી \(P\) અને \(A\) ના ઉત્સેધકોણો અનુક્રમે \(\frac{\pi}{8}\) અને \(\theta\) છે. જો થાંભલા \(P Q\) ની ઉંચાઈ \(AB\) ની ઉંચાઈ કરતાં બમણી હોય, તો \(\tan ^{2} \theta=\)................JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો અતિવલયની અનુબધ્ધઅક્ષની લંબાઈ \(5\) અને બે નાભીઓ વચ્ચેનું અંતર \(13\) હોય તો અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો.JEE Mains 2019 Hard
- જો વક્ર \(C:2 x^2-y+1=0\), બિંદુ \((1,3)\) પર \(C\) નો સ્પર્શક અને રેખા \(x+y=1\) દ્વારા પ્રથમ ચરણમાં ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(60\,A\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(A B C D\) એક ચતુષ્ફલક છે કે જેથી તેની ધાર \(\mathrm{AB}, \mathrm{AC}\) અને AD પરસ્પર લંબ છે. ત્રિકોણ \(\mathrm{ABC}, \mathrm{ACD}\) અને ADB ના ક્ષેત્રફળ અનુક્રમે 5,6 અને 7 ચોરસ એકમ છે. તો \(\triangle \mathrm{BCD}\) નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) = __________JEE Mains 2025 Easy
- ધારો કે \(\alpha = 3\sin^{-1}\left(\dfrac{6}{11}\right)\) અને \(\beta = 3\cos^{-1}\left(\dfrac{4}{9}\right)\), જ્યાં પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયો માત્ર મુખ્ય કિંમતો જ ધારણ કરે છે.
નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: \(\cos(\alpha+\beta) > 0\).
વિધાન II: \(\cos(\alpha) < 0\).
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - જો \(I(x)=\int e^{\sin ^2 x}(\cos x \sin 2 x-\sin x) d x\) અને \(I(0)=1\) હોય, તો \(I\left(\frac{\pi}{3}\right)=.........\)JEE Mains 2023 Hard
- ત્રણ બિંદુ \(P, Q, R\) આપેલ છે જ્યાં બિંદુ \(P(5, 3)\) હોય અને બિંદુ \(R\) એ \(x-\) અક્ષ પર આવેલ છે જો રેખા \(RQ\) નું સમીકરણ \(x - 2y = 2\) અને રેખા \(PQ\) એ \(x-\) અક્ષ ને સમાંતર હોય તો \(\Delta PQR\) ના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવોJEE Mains 2014 Hard