JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
ગણ \(S\, = \left\{ {\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\,:\,\alpha \, \in \,R} \right\}\,(i\, = \,\sqrt { - 1} )\) ના બધા ઘટકો નીચેના માથી ક્યાં વક્ર પર આવેલા છે ?
- A જેનો ઢાળ \(1\) હોય તેવી રેખા પર
- B જેની ત્રિજયા \(\sqrt 2\) હોય તેવા વર્તુળ પર.
- C જેનો ઢાળ \(- 1\) હોય તેવી રેખા પર.
- D જેની ત્રિજ્યા \(1\) હોય તેવા વર્તુળ પર.
Answer & Solution
Correct Answer
(D) જેની ત્રિજ્યા \(1\) હોય તેવા વર્તુળ પર.
Step-by-step Solution
Detailed explanation
Let \(\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\, = z\) \( \Rightarrow \,\left| {\frac{{\alpha + i}}{{\alpha - i}}} \right|\, = \,\left| z \right|\) \( \Rightarrow \,1\, = \,\,\left| z \right|\) \( \Rightarrow \) circle of radius \(1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\alpha \) અને \(\beta \) એ દ્રીઘાત સમીકરણ \({x^2}\,\sin \,\theta - x\,\left( {\sin \,\theta \cos \,\,\theta + 1} \right) + \cos \,\theta = 0\,\left( {0 < \theta < {{45}^o}} \right)\) ના ઉકેલો હોય અને \(\alpha < \beta \) તો \(\sum\limits_{n = 0}^\infty {\left( {{\alpha ^n} + \frac{{{{\left( { - 1} \right)}^n}}}{{{\beta ^n}}}} \right)} \) = ......JEE Mains 2019 Hard
- પેટી \('A'\) માં \(2\) સફેદ, \(3\) લાલ અને \(2\) કળા દડા છે અને પેટી \('B'\) માં \(4\) સફેદ,\(2\) લાલ અને \(3\) કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી \('B'\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2018 Hard
- અહી \(\mathrm{M}\) અને \(\mathrm{m}\) એ અનુક્રમે \(\left[0, \frac{\pi}{2}\right]\) માં વિધેય \(f(x)=\tan ^{-1}(\sin x+\cos x)\) ની મહતમ અને ન્યૂનતમ કિમત દર્શાવે છે તો \(\tan (\mathrm{M}-\mathrm{m})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સમતલો \(x + y + z = 1\) અને \(2x + 3y + 4z = 5\) ની છેદરેખામાંથી પસાર થતાં અને સમતલ \(x -y + z = 0\) ને લંબ હોય તેવા સમતલનું સદીશ સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- પરવલય \(x^2 = 4y\) ના જીવા ની લંબાઈ મેળવો જેનું સમીકરણ \(x - \sqrt 2y + 4\sqrt 2 = 0\) છેJEE Mains 2019 Hard
- જો ઉપવલય \(x^{2}+4 y^{2}+2 x+8 y-\lambda=0\) નાં નાભિલંબ લંબાઈ \(4\) હોય અને તેની મુખ્ય અક્ષની લંબાઈ \(l\) હોય, તો \(\lambda+l=\) .........JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\{1,6,11,16, \ldots\}\) અને \(B=\{9,16,23,30, \ldots\}\) એ બે સમાંતર શ્રેણીના પ્રથમ 2025 પદોના ગણ છે. તો \(n(A \cup B)\) = __________JEE Mains 2025 Easy
- વિધેય \(f(x)=x^x, x>0\) એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(P ( S )\) એ \(S =\{1,2,3, \ldots ., 10\}\) નો ઘાતગણ દર્શાવે છે.\(P ( S )\) પર સંબંધો \(R_1\) અને \(R_2\) નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો.\(A R_1 B\) જો \(\left( A \cap B ^{ c }\right) \cup\left( B \cap A ^{ c }\right)=\varnothing\) અને \(A R_2 B\) જો \(A \cup B ^{ c }=\) \(B \cup A ^{ c }, \forall A , B \in P ( S )\).તો:JEE Mains 2023 Hard
- અહી \(X\) એ દ્રીપદી વિતરણનું યાર્દચ્છિક ચલ છે કે જ્યાં મધ્યક \(4\) છે અને વિચરણ \(\frac{4}{3}\) છે. તો \(54 P ( X \leq 2)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- \(e_{1}\) અને \(e_{2}\) એ બે ઉત્કેન્દ્રતાઓ અનુક્રમે ઉપવલય \(\frac{x^{2}}{25}+\frac{y^{2}}{b^{2}}=1(b<5)\) અને અતિવલય \(\frac{ x ^{2}}{16}-\frac{ y ^{2}}{ b ^{2}}=1\) માટે \(e _{1} e _{2}=1\) થાય. જો \(\alpha\) અને \(\beta\) એ અનુક્રમે ઉપવલય અને અતિવલયના નાભીઓ વચ્ચેનું અંતર હોય તો \((\alpha, \beta)\) ની જોડની કિમત શોધો.JEE Mains 2020 Hard
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy