ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 1. set theory

એક ઉસ્ચતર માધ્યમિક શાળાના \(220\) વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, એવું જોવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા \(125\) તથા વધુમા વધુ \(130\) વિદ્યાર્થી ગણિત શાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(85\) અને વધુમા વધુ \(95\) ભૌતિકશાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(75\) અને વધુમા વધુ \(90\) ૨સાયણશાસ્ત્ર ભણે છે; \(30\) બન્ને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભણે છે; \(50\) બન્ને રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ર ભણે છે; \(40\) બન્ને ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્ર ભણે છે તથા \(10\) આ પૈકીના કોઈ પણ વિષયો ભણતા નથી. ધારોકે \(\mathrm{m}\) અને \(\mathrm{n}\) અનુક્રમે આ ત્રણે વિષયો ભણતા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી તથા વધુમાં વધુ સંખ્યા છે. તો \(\mathrm{m}+\mathrm{n}=\) ...........

  1. A \(50\)
  2. B \(45\)
  3. C \(78\)
  4. D \(49\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(45\)

Step-by-step Solution

Detailed explanation

\( 125 \leq \mathrm{m}+90-\mathrm{x} \leq 130 \) \( 85 \leq \mathrm{P}+70-\mathrm{x} \leq 95 \) \( 75 \leq \mathrm{C}+80-\mathrm{x} \leq 90 \) \( \mathrm{~m}+\mathrm{P}+\mathrm{C}+120-2 \mathrm{x}=210 \) \( \Rightarrow 15 \leq \mathrm{x} \leq 45 \& 30-\mathrm{x} \geq 0 \)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app