JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
\(\frac{6}{3^{26}}+\frac{10 \cdot 1}{3^{25}}+\frac{10 \cdot 2}{3^{24}}+\frac{10 \cdot 2^2}{3^{23}}+\ldots+\frac{10 \cdot 2^{24}}{3}=\) ___ .
- A \(2^{25}\)
- B \(2^{26}\)
- C \(3^{25}\)
- D \(3^{26}\)
Answer & Solution
Correct Answer
(B) \(2^{26}\)
Step-by-step Solution
Detailed explanation
\(S=\frac{6}{3^{26}}+\frac{10}{3^{25}}[\frac{(6)^{25}-1}{6-1}]\) \(S=\frac{6}{3^{26}}+\frac{10}{3^{25}}[\frac{6^{25}-1}{5}]\) \(S =\frac{2}{3^{25}}+2\left[2^{25}-\frac{1}{3^{25}}\right]\) \(S=2^{26}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક બોર્ડમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 16 ચોરસ છે:
આ 16 ચોરસમાંથી, યાદૃચ્છિક રીતે બે ચોરસ પસંદ કરવામાં આવે છે. તેમની કોઈ બાજુ સામાન્ય ન હોય તેની સંભાવના શું છે?JEE Mains 2025 Easy - સદીશ \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ સમાંતર ફલક કે જેનું ઘનફળ \(V\) છે તેને પાસપાસેની બાજુઓ છે તો સમાંતર ફલકનું ઘનફળ મેળવો કે જેની પાસપાસેની બાજુઓ \(\vec{a}, \vec{b}+\vec{c}\) and \(\vec{a}+2 \vec{b}+3 \vec{c}\) હોય.JEE Mains 2023 Medium
- સદીશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) સમાન મૂલ્યોના અને પરસ્પર લંબ છે અને સદીશ \(\vec{a}+\vec{b}+\vec{c}\) સાથે \(\theta\) માપનો ખૂણો બનાવે છે તો \(36 \cos ^{2} 2 \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \((1+x)^{99}\)ના વિસ્તરણમાં \(x\)ની અયુગ્મ ઘાતોના સહગુણકોનો સરવાળો \(K\) છે. ધારો કે \(\left(2+\frac{1}{\sqrt{2}}\right)^{200}\) ના વિસ્તરણમાં મધ્યમ પદ ' \(a\)' છે. જો \(\frac{200_{C_99} K}{a}=\frac{2^\ell m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) અયુગ્મ સંખ્યાઓ હોય, તો ક્રમયુક્ત જોડ \((l, n )=..........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(a_1=b_1=1\) અને \(a_n=a_{n-1}+( n -1), b_n=b_{n-1}+a_{n-1}, \forall n \geq 2\). જો \(S=\sum_{n=1}^{10} \frac{b_n}{2^n}\) અને \(T =\sum_{n=1}^8 \frac{n}{2^{n-1}}\),તો \(2^7(2 S- T )=.........\)JEE Mains 2023 Hard
- બેગ \(I\) માં \(3\) લાલ, \(4\) કાળા અને \(3\) સફેદ દડા છે અને બેગ \(II\) માં \(2\) લાલ ,\(5\) કાળા અને \(2\) સફેદ દડા છે. એક દડાને બેગ \(I\) માંથી બેગ \(II\) માં મૂકવામાં આવે છે અને પછી એક દડાને બેગ \(II\) માંથી કાઢવામાં આવે છે. તો તે દડાનો કલર કાળો મળે છે તો તે બદલવામાં આવેલ દડો લાલ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\left(\frac{1}{x}\right)^{2 x} ; x>0\) એ \(x=\frac{1}{\mathrm{e}}\) આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે, તો :JEE Mains 2024 Hard
- ધારોકે \(f(x)=\left\{\begin{array}{cl}x^2 \sin \left(\frac{1}{x}\right) & , x \neq 0 \\ 0 & , x=0\end{array} ;\right.\) તો \(x=0\) પરJEE Mains 2023 Hard
- \(a \in\{2,4,6, \ldots ., 100\}\) અને \(b \in\{1,3,5, \ldots ., 99\}\) હોય અને \(a+b\) ને \(23\) વડે ભાગતા શેષ \(2\) મળે તેવી બે સંખ્યાઆ \(a\) અને \(b\) ને પસંદ કરવાની રીતોની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- જો બિંદુઓ \(A (1,3)\) અને \(B (1,-1)\) માંથી પરવલય \(y ^{2}-2 x -2 y =1\) પર દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ \(P\) માં છેદે છે તો ત્રિકોણ \(PAB\) નું ક્ષેત્રફળ . .. . થાય. (એકમ\({ }^{2}\) માં)JEE Mains 2022 Hard
- ધારો કે \(z\) એક સંકર સંખ્યા છે કે જેથી \(|z|=1\). જો \(\frac{2+\mathrm{k}^2 \mathrm{z}}{\mathrm{k}+\overline{\mathrm{z}}}=\mathrm{kz}, \mathrm{k} \in \mathbf{R}\) હોય, તો \(\mathrm{k}+\mathrm{ik}^2\) નું વર્તુળ \(|\mathrm{z}-(1+2 \mathrm{i})|=1\) થી મહત્તમ અંતર શોધો:JEE Mains 2025 Hard
- જો રેખીય સમીકરણો \(x - 4y + 7z = g,\,3y - 5z = h, \,-\,2x + 5y - 9z = k\) એ સુસંગત હોય તો . . .JEE Mains 2019 Hard