JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
એક સ્તંભએ ત્રિકોણીય બાગ \(ABC\) ની અંદર શિરોલંબ દિશામાં રાખેલ છે. જો સ્તંભની ટોચનો દરેક ખૂણાથી ઉસ્ત્ધેધકોણ \(\frac{\pi}{3}\) અને \(\Delta ABC\) ની પરિત્રિજ્યા \(2\) હોયતો સ્તંભની ઊંચાઈ મેળવો.
- A \(\frac{2 \sqrt{3}}{3}\)
- B \(2 \sqrt{3}\)
- C \(\sqrt{3}\)
- D \(\frac{1}{\sqrt{3}}\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
Let \(P D=h, R=2\) As angle of elevation of top of pole from \(A , B , C\) are equal \(So\) \(D\) must be circumcentre of \(\triangle ABC\) \(\tan \left(\frac{\pi}{3}\right)=\frac{ PD }{ R }=\frac{ h }{ R }\) \(h=R \tan \left(\frac{\pi}{3}\right)=2 \sqrt{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(x_{1}, x_{2}, x_{3}, \ldots, x_{20}\) એ સમગુણોતર શ્રેણીમાં છે, જ્યાં \(x_{1}=3\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{2}\) છે. પ્રત્યેક \(x_{i}\) ને \(\left(x_{i}-i\right)^{2}\) વડે બદલી એક નવી માહિતી રચવામાં આવે છે. જો નવી માહિતીનો મધ્યક \(\bar{x}\) હોય, તો \(\bar{x}\) કે તેથી નાના તમામ પૂણાંકોમાં સૌથી મોટો પૂણાંક ............ છે.JEE Mains 2022 Hard
- જો પ્રદેશ {(x, y) : \(1 -2x\le y\le4-x^{2}, x\ge0,y\ge0 \)} નું ક્ષેત્રફળ \( \frac{\alpha}{\beta} \) હોય, જ્યાં \( \alpha, \beta \in N \) અને gcd(\(α,β\))=1, તો \( (\alpha+\beta) \) નું મૂલ્ય શોધો.JEE Mains 2026 Easy
- ધારો કે \((a+b)^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદો \(T_r, T_{r+1}\) અને \(T_{r+2}\) ના ગુણાંક સમગુણોત્તર શ્રેણીમાં છે અને ધારો કે \(p\) એ \(r\) ના તમામ શક્ય મૂલ્યોની સંખ્યા છે. ધારો કે \(q\) એ \((\sqrt[4]{3}+\sqrt[3]{4})^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાંના તમામ સંમેય પદોનો સરવાળો છે. તો \(\mathrm{p}+\mathrm{q}\) = __________JEE Mains 2025 Medium
- એક સમાંતર શ્રેણીના \(30\) અનઋણ પદોનું પ્રથમ પદ \(\dfrac{10}{3}\) છે. જો આ સમાંતર શ્રેણીનો સરવાળો તેના છેલ્લા પદનો ઘન હોય, તો તેનો સામાન્ય તફાવત શોધો:JEE Mains 2026 Medium
- જો બહુપદી \({\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} - \sqrt {5{x^3} - 1} }}} \right]^8} \)\(+ {\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} + \sqrt {5{x^3} - 1} }}} \right]^8}\) ની ઘાત \(n\) અને \(x^{12}\) નો સહગુણક \(m\) હોય તો \((n, m)\) = .................JEE Mains 2018 Hard
- રેખા \(x + 2y = 1\) એ યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) આગળ છેદે છે જો વર્તુળ બિંદુ \(A, B\) અને ઉંગમબિંદુમાંથી પસાર થતું હોય તો બિંદુ \(A\) અને \(B\) થી વર્તુળના ઉંગમબિંદુ એ અંતરેલા સ્પર્શકના લંબઅંતરનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(y = {e^{nx}}\), તો \(\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\left( {\frac{{{d^2}x}}{{d{y^2}}}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- વક્ર \(y=y(x)\) એ પ્રથમ ચરણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે. જો ક્ષેત્રફળ \(A_{1}\) એ ક્ષેત્રફળ \(A _{2}\) કરતાં બમણું છે. વક્રનો અભિલંબ જે રેખા \(2 x -12 y =15\) ને લંબ હોય તે . . . . બિંદુમાંથી પસાર થાય નહીં .
JEE Mains 2022 Hard - ધારો કે ત્રિકોણ \(ABC\) નો શિરોબિંદુ \(A\) \((1, 2)\) છે, અને બાજુ \(AB\) નું મધ્યબિંદુ \((5, -1)\) છે. જો આ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((3, 4)\) હોય અને તેનું પરિકેન્દ્ર \((\alpha, \beta)\) હોય, તો \(21(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(A\) એ રેખાઓ \(L_1: \frac{x-7}{1}=\frac{y-5}{0}=\frac{z-3}{-1}\) અને \(L_2: \frac{x-1}{3}=\frac{y+3}{4}=\frac{z+7}{5}\) નો છેદનબિંદુ છે. ધારો કે \(B\) અને \(C\) અનુક્રમે રેખાઓ \(L_1\) અને \(L_2\) પરના બિંદુઓ છે જેથી \(\mathrm{AB}=\mathrm{AC}=\sqrt{15}\). તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો વર્ગ ___ છે.JEE Mains 2025 Medium
- \(\int {\frac{{{{\sin }^2}\,x\,{{\cos }^2}\,x}}{{({{\sin }^3}\,x\, + {{\cos }^3}\,x)^2}}} dx\) મેળવો.JEE Mains 2014 Hard
- \(PQR\) એ એક ત્રિકોણીય પાર્ક છે જયાં \(PQ = PR = 200\ m.\) \(QR\) ના મધ્યબિંદુએ એક ટીવી ટાવર ઉભો કરેલ છે. આ ટાવર ઉભો કરેલ છે. આ ટાવરના ટોચનો \(P,Q\) અને \(R\) આગળનો ઉત્સેધકોણો અનુક્રમે \(45^\circ ,30^\circ \) અને \(30^\circ \)હોય ,તો આ ટાવરની ઊંચાઇ . . . છે.JEE Mains 2018 Hard