ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 14. probability

એક પાત્રમાં \(6\) સફેદ અને \(9\) કાળા દડા છે. પુનરાવર્તન વગર \(4\) દડાની બે ક્રમિક પસંદગી કરવામાં આવે છે. પ્રથમ પસંદગીમાં બધા સફેદ દડા મળે અને બીજી પસંદગીમાં બધા કાળા દડા મળે તેની સંભાવના ........... છે.

  1. A  \(\frac{5}{256}\)
  2. B  \(\frac{5}{715}\)
  3. C  \(\frac{3}{715}\)
  4. D  \(\frac{3}{256}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C)  \(\frac{3}{715}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{{ }^6 \mathrm{C}_4}{{ }^{15} \mathrm{C}_4} \times \frac{{ }^9 \mathrm{C}_4}{{ }^{11} \mathrm{C}_4}=\frac{3}{715}\) Hence option\((3)\) is correct.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app