ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry

એક ચલ સમતલ કે જે બિંદુ \((3,2,1)\) માંથી પસાર થાય છે અને અક્ષો \(x, y\) અને \(z\) ને અનુક્રમે  \(A, B\) અને \(C\) બિંદુઓમાં છેદે છે . એક સમતલ દોરવામાં આવે છે કે \(yz-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(A\) માંથી પસાર થાય , બીજું સમતલ દોરવામાં આવે છે કે \(zx-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(B\) માંથી પસાર થાય , ત્રીજું સમતલ દોરવામાં આવે છે કે \(xy-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(C\) માંથી પસાર થાય  છે તો આ ત્રણેય સમતલનું છેદબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.

  1. A \((x +y+z = 6)\)
  2. B \(\frac{x}{3} + \frac{y}{2} + \frac{z}{1} = 1\)
  3. C \(\frac{3}{x} + \frac{2}{y} + \frac{1}{z} = 1\)
  4. D \(\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z} = \frac{{11}}{6}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{3}{x} + \frac{2}{y} + \frac{1}{z} = 1\)

Step-by-step Solution

Detailed explanation

If \(a, b, c\) are the intercepts of the variable plane on the \(x, y, z\) axes respectively, then the equation of the plane is \(\frac{x}{a}+\frac{y}{b}+\frac{z}{c}=1\) And the point of intersection of the planes parallel to the \(x y, y z\) and \(z x\) planes is \((a, b,c)\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app