JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
\(2^{sin x}+2^{cos x}\) ની ન્યૂનતમ કિમત મેળવો
- A \(2^{1-\frac{1}{\sqrt{2}}}\)
- B \(2^{-1+\sqrt{2}}\)
- C \(2^{1-\sqrt{2}}\)
- D \(2^{-1+\frac{1}{\sqrt{2}}}\)
Answer & Solution
Correct Answer
(A) \(2^{1-\frac{1}{\sqrt{2}}}\)
Step-by-step Solution
Detailed explanation
Usnign \(AM \geq GM\) \(\Rightarrow \frac{2^{\sin x}+2^{\cos x}}{2} \geq \sqrt{2^{\sin x} \cdot 2^{\cos x}}\) \(\Rightarrow 2^{\sin x}+2^{\cos x} \geq 2^{1+\left(\frac{\sin x+\cos x}{2}\right)}\) \(\Rightarrow \min \left(2^{\sin x}+2^{\cos x}\right)=2^{1-\frac{1}{\sqrt{2}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A=\{(x, y): 2 x+3 y=23, x, y \in \mathbb{N}\}\) અને \(B=\{x:(x, y) \in A\}\). તો \(\mathrm{A}\) થી \(\mathrm{B}\) તરફના એક-એક વિધેયોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Medium
- \(\sum\limits_{r = 16}^{30} {(r + 2)(r - 3)}\) ની કિમત મેળવો.JEE Mains 2015 Hard
- જો \(x=4\) એ એક ઉપવલયની નિયમિકા છે કે જેનું કેન્દ્ર ઊંગમબિંદુ અને ઉત્કેન્દ્ર્તા \(\frac{1}{2}\) છે તથા \(P (1, \beta), \beta>0\) એ ઉપવલય પરનું બિંદુ હોય તો બિંદુ \(P\) આગળ અભિલંબનું સમીકરણ મેળવોJEE Mains 2020 Hard
- રેખા \( \alpha x+4y=\sqrt{7} \), જ્યાં \( \alpha\in R \), ઉપવલય \( 3x^{2}+4y^{2}=1 \) ને પ્રથમ ચરણમાં આવેલા બિંદુ P પર સ્પર્શે છે, તો P નું એક નાભિ અંતર ........... છે.JEE Mains 2026 Hard
- બિંદુ \((-2,- 2,2)\) માંથી પસાર થતાં અને બિંદુઓ \(( 1, - 1, 2)\) અને \(( 1, 1 , 1 )\) ને જોડતી રેખાને સમાવતા સમતલના અક્ષોપરના અંત:ખંડનો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે રેખા \(L_{1}\) એ અતિવલય \(\frac{x^{2}}{16}-\frac{y^{2}}{4}=1\) નો સ્પર્શક છે અને ધારો કે \(L_{2}\) એ ઉગામબિંદુમાંથી પસાર થતી અને \(L_1\) ને લંબ રેખા છે.જો \(L_1\) અને \(L_2\)ના છેદબિંદુનો બિંદુપથ \(\left(x^{2}+y^{2}\right)^{2}=\alpha x^{2}+\beta y^{2}\) હોય તો \(\alpha+\beta=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- બધા પાંચ અક્ષરના શબ્દો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશની જેમ ક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. ક્રમ નંબર \(n\) પરના શબ્દને \(W_n\) વડે દર્શાવો. શબ્દ \(W_n\) પસંદ કરવાની સંભાવના \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)\), \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)=2 \mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}-1}\right), \mathrm{n} \gt 1\) ને સંતોષે છે.
જો \(\mathrm{P}(\mathrm{CDBEA})=\frac{2^\alpha}{2^\beta-1}, \alpha, \beta \in \mathbb{N}\) હોય, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium - જો વિધેયક \(f\) એ પ્રત્યેક \(\mathrm{m}, \mathrm{n}, \in {N}\) માટે \(f(\mathrm{~m}+\mathrm{n})=f(\mathrm{~m})+f(\mathrm{n})\) નું સમાધાન કરે અને \(f(1)=1\) હોય, તો \(\sum_{\mathrm{k}=1}^{2022} f(\lambda+\mathrm{k}) \leq(2022)^2\) થાય તેવી મોટામાં મોટી પ્રકૃતિક સંખ્યા \(\lambda=\) .......... છે.JEE Mains 2024 Hard
- જો \(A = \left\{ {0 \in \left( { - \frac{\pi }{2},\pi } \right):\frac{{3 + 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}{{1 - 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}} \right.\) શુધ્ધ કાલ્પનિક સંખ્યા છે.\(\}\). તો \(A\) ના ઘટકો નો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(S\) એ છ થી આઠ કેરેક્રર્સ લાંબા પાસવર્ડસ નો એવો ગણ છે કે જ્યાં પ્રત્યેક કેરેક્ટર \(\{A, B, C, D, E\}\) માંથી એક મૂળાક્ષર છે અથવા તો \(\{1,2,3,4,5\}\) માંથી એક સંખ્યા છે, તથા કેરેક્ટર્સનું પુનરાવર્તન કરી શકાય છે. જેનો ઓછામાં અછો એક કેરેકટર \(\{1,2,3,4,5\}\) માંથી કોઈ એક સંખ્યા હોય તેવા ગણ \(S\) માંના પાસવર્ડસની સંખ્યા, જે \(\alpha \times 5^{6}\) હોય, તો \(\alpha=\) ............JEE Mains 2022 Hard
- ઉપવલય \({x^2} + 3{y^2} = 6\) ના સ્પર્શક પર આ ઉપવલયના કેન્દ્રમાંથી દોરેલા લંબપાદનો બિંદુપથ મેળવો.JEE Mains 2014 Hard
- બિંદુ \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે વર્તુળ \(x^2 + y^2 -2x -2y -2 = 0\) અને \(x^2 + y^2 - 6x-6y + 14 = 0\) ના કેન્દ્રો છે જો બિંદુ \(P\) અને \(Q\) એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ \(PC_1QC_2\) ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાયJEE Mains 2019 Hard