JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારોકે \(P : y^{2}=4 a x, a>0\) એ \(S\) નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય \(P\) નાં સ્પર્શકો રેખા \(y=3 x+5\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે, તથા પરવલય \(P\) ને \(A\) અને \(B\)માં સ્પર્શે છે. તો \(A, B\) અને \(S\) સમરેખ થાય તે માટે \(a\) નું મૂલ્ય \(\dots\dots\dots\dots\) હશે.
- A \(8\) માત્ર
- B \(2\) માત્ર
- C \(\frac{1}{4}\) માત્ર
- D કોઈ પણ \(a > 0\)
Answer & Solution
Correct Answer
(D) કોઈ પણ \(a > 0\)
Step-by-step Solution
Detailed explanation
Lines making angle \(\frac{\pi}{4}\) with \(y=3 x+5\) have slope \(-2\) and \(1 / 2\). Which are perpendicular to each-other so, \(A, S, B\) are collinear for all \(a >0\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A\) એ એક \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી બધા જ શૂન્યેતર \(3 \times 1\) શ્રેણિકો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) માટે \(X^T A X=O\) છે. જો \(\mathbf{A}\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}1 \\ 4 \\ -5\end{array}\right], \mathbf{A}\left[\begin{array}{l}1 \\ 2 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}0 \\ 4 \\ -8\end{array}\right]\) અને \(\operatorname{det}(\operatorname{adj}(2(\mathbf{A}+\mathbf{1})))-2^\alpha 3^\beta 5^\gamma, \alpha, \beta, \gamma \in N\), તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Hard
- જો \([ t ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય હોય તો \(\int_{0}^{1}\left[2 x-\left|3 x^{2}-5 x+2\right|+1\right] d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે ઉગમબિંદૂની સૌથી દૂર આવેલ બિંદૂ \(A(\alpha, \beta, \gamma)\), એ બિંદૂઓ \(P(1,-2,3)\) અને \(Q(5,-4,7)\) માંથી પસાર થતી રેખા પર એ રીતે આવેલ છે કે જેથી \(|\mathrm{AP}|=9\) એકમ થાય. તો \(\alpha^2+\beta^2+\gamma^2=\) ...........JEE Mains 2024 Medium
- \(\max _{0 \leq x \leq \pi}\left\{x-2 \sin x \cos x+\frac{1}{3} \sin 3 x\right\}=..........\)JEE Mains 2023 Hard
- વિધાન \(-1\) : સમીકરણ \(x\, log\, x = 2 - x\) ની \(x\) ના ઓછાંમાં ઓછી એક કિમંત \(1\) અને \(2\) ની વચ્ચે હશે . વિધાન \(-2\) : વિધેય \(f(x) = x\, log\, x\) એ અંતરાલ \([1, 2]\) માં વધતું વિધેય છે અને \(g (x) = 2 -x\) એ અંતરાલ \([ 1 , 2]\) માં ઘટતું વિધેય છે અને આ વિધેય ના આલેખો છેદબિંદુએ \([ 1 , 2]\) માં આવેલ છે .JEE Mains 2013 Hard
- ધારો કે એકમ સદિશ \(\hat{u}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ સદિશો \(\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{k}, \frac{1}{\sqrt{2}} \hat{j}+\frac{1}{\sqrt{2}} \hat{k}\) અને \(\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{j}\) સાથે અનુક્રમે \(\frac{\pi}{2}, \frac{\pi}{3}\) અન \(\frac{2 \pi}{3}\) ખૂણાઓ બનાવે છે. જો \(\vec{v}=\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{j}+\frac{1}{\sqrt{2}} \hat{k}\) હોય તો \(|\hat{u}-\vec{v}|^2 =\) ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \( x^{2}+x+1=0 \) હોય, તો \( (x+\frac{1}{x})^{4}+(x^{2}+\frac{1}{x^{2}})^{4}+(x^{3}+\frac{1}{x^{3}})^{4}+...+(x^{25}+\frac{1}{x^{25}})^{4} \) નું મૂલ્ય શું છે?JEE Mains 2026 Medium
- જ્યાં સુધી છ ના આવે ત્યા સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . અહી \(X\) એ કેટલી વાર સિક્કા ને ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે , તો શરતી સંભાવના \(\mathrm{P}(\mathrm{X} \geq 5 \mid \mathrm{X}>2)\) મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(5 x^{2}+6 x-2=0\) ના બીજો હોય અને \(S_{n}=\alpha^{n}+\beta^{n}, n=1,2,3 \ldots\) હોય તોJEE Mains 2020 Medium
- જો સમીકરણ સંહતિ:
\(x+y+z=5\)
\(x+2y+3z=9\)
\(x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium - અહી \(S\) એ દરેક \((\alpha, \beta), \pi<\alpha, \beta<2 \pi\) નો ગણ છે કે જેથી સંકર સંખ્યા \(\frac{1-i \sin \alpha}{1+2 i \sin \alpha}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય અને \(\frac{1+i \cos \beta}{1-2 i \cos \beta}\) એ શુધ્ધ વાસ્તવિક સંખ્યા થાય. અહી \(Z_{\alpha \beta}=\sin 2 \alpha+i \cos 2 \beta,(\alpha, \beta) \in S\) હોય તો \(\sum_{(\alpha, \beta) \in s }\left(i Z_{\alpha \beta}+\frac{1}{i \bar{Z}_{\alpha \beta}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- રેખા \(x+y=1\) એ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને અનુક્રમે A અને B બિંદુએ મળે છે. કાટકોણ ત્રિકોણ AMN એ ત્રિકોણ OAB માં અંતર્ગત છે, જ્યાં O એ ઉગમબિંદુ છે અને બિંદુઓ M અને N અનુક્રમે રેખાઓ \(O B\) અને \(A B\) પર આવેલા છે. જો ત્રિકોણ \(A M N\) નું ક્ષેત્રફળ એ ત્રિકોણ \(O A B\) ના ક્ષેત્રફળનું \(\frac{4}{9}\) ગણું હોય અને AN : NB \(=\lambda: 1\) હોય, તો \(\lambda\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો = __________JEE Mains 2025 Hard