JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
ધારો કે એકમ સદિશ \(\hat{u}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ સદિશો \(\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{k}, \frac{1}{\sqrt{2}} \hat{j}+\frac{1}{\sqrt{2}} \hat{k}\) અને \(\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{j}\) સાથે અનુક્રમે \(\frac{\pi}{2}, \frac{\pi}{3}\) અન \(\frac{2 \pi}{3}\) ખૂણાઓ બનાવે છે. જો \(\vec{v}=\frac{1}{\sqrt{2}} \hat{i}+\frac{1}{\sqrt{2}} \hat{j}+\frac{1}{\sqrt{2}} \hat{k}\) હોય તો \(|\hat{u}-\vec{v}|^2 =\) ...........
- A \(\frac{11}{2}\)
- B \(\frac{5}{2}\)
- C \(9\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{5}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Unit vector \(\hat{\mathrm{u}}=\mathrm{x} \hat{\mathrm{i}}+\mathrm{y} \hat{\mathrm{j}}+\mathrm{z} \hat{\mathrm{k}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- બિંદુ \(P(1,2,-1)\) માંથી રેખા \(L:\) \(\frac{x}{1}=\frac{y}{0}=\frac{z}{-1}\) પરનો લંબપાદ \(N\) છે. બિંદુ\(P\) માંથી સમતલ \(x+y+2 z=0\) ને સમાંતર રેખા દોરવામાં આવે તો તે રેખા \(L\) બિંદુ \(Q\) માં છેદે છે. જો \(\alpha\) એ રેખાઓ \(\mathrm{PN}\) અને \(\mathrm{PQ}\) વચ્ચેનો લઘુકોણ હોય તો \(\cos \alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(a _{1}(>0), a _{2}, a _{3}, a _{4}, a _{5}\) સમગુણોતર શ્રેણીમાં હોય, \(a _{2}+ a _{4}=2 a _{3}+1\) અને \(3 a _{2}+ a _{3}=2 a _{4}\),હોય તો,\(a _{2}+ a _{4}+2 a _{5}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ \(X\) એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો \(\mu\) અને \(\sigma^2\) એ \(X\)ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો \(10\left(\mu^2+\sigma^2\right)=.............\)JEE Mains 2023 Hard
- ધારોકે \(A\) એ બિંદુ \((1,2)\) અને \(B\) એ વક્ર \(x^2+y^2=16\) પરતું કોઈક બિંદુ છે. જો રેખા ખંડ \(AB\) ને \(3: 2\) ના ગુણોત્તર માં વિભાજીત કરતાં બિંદુ \(P\) ના બિંદુપથનું કેન્દ્ર બિંદુ \(C (\alpha, \beta)\) હોય, તો રેખાખંડ \(AC\) ની લંબાઈ \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(t \in R\) માટે જો \([.]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો \(\mathop {\lim }\limits_{x \to 1 + } \,\frac{{\left( {1 - \left| x \right| + \sin \left| {1 + x} \right|} \right)\,\sin \,\left( {\frac{\pi }{2}\,\left[ {1 - x} \right]} \right)}}{{\left| {1 - x} \right|\left| {1 - x} \right|}}\) =JEE Mains 2019 Hard
- સમીકરણ \(1 + {\sin ^4}\,x = {\cos ^2}\,3x\) ના \(x\,\in \,\left[ { - \frac{{5\pi }}{2},\frac{{5\pi }}{2}} \right]\) માં ઉકેલો ની સંખ્યા મેળવોJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બાજુઓ \(2 x, 4 x\) અને \(5 x\) વાળો લંબધન અને ત્રિજ્યા \(r\) વાળો બંધ અર્ધગોલક ધ્યાને લો. જો તેમના પૃષ્ઠફળોનો સરવાળો અચળ \(k\) હોય, તો તેમના ધનફળનો સરવાળો મહત્તમ થાય :તેવો ગુણોત્તર \(x: r=\)JEE Mains 2022 Hard
- જો P એ વર્તુળ \( x^{2}+y^{2}=4 \) પરનું બિંદુ હોય, Q એ સુરેખા \( 5x+y+2=0 \) પરનું બિંદુ હોય અને \( x-y+1=0 \) એ PQ નો લંબ દ્વિભાજક હોય, તો આવા તમામ બિંદુ P ના x-યામોના સરવાળાના 13 ગણા ........... છે.JEE Mains 2026 Hard
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{1}{[ x ]+4}\right) dx\) નું મૂલ્ય શોધો, જ્યાં \([\bullet]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે.JEE Mains 2026 Easy
- અહી \(x(t)=2 \sqrt{2} \cos t \sqrt{\sin 2 t}\) અને \(y ( t )=2 \sqrt{2} \sin t \sqrt{\sin 2 t }, t \in\left(0, \frac{\pi}{2}\right)\). હોય તો \(\frac{1+\left(\frac{ dy }{ dx }\right)^{2}}{\frac{ d ^{2} y }{ dx ^{2}}}\) એ \(t =\frac{\pi}{4}\)આગળ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(y = {\rm{sec}}\left( {{{\tan }^{ - 1}}x} \right)\) તો \(\frac{{dy}}{{dx}}\) એ \(x = 1\) આગળ મેળવો. .JEE Mains 2013 Medium
- જો \(\Delta ABC\) માં \(\angle A + \angle B = {120^o}\) અને \(a = \sqrt 3 - 1\) હોય તો \(\angle A : \angle B\) = ....JEE Mains 2019 Hard