JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
ધારો કે \(\mathrm{x} \in \mathrm{R}\) માટે વિધેય \(f: R \rightarrow R\) માટે \(\left(2^{1+\mathrm{x}}+2^{1-\mathrm{x}}\right), f(\mathrm{x})\) અને \(\left(3 ^\mathrm{x}+3^{-\mathrm{x}}\right)\) એ સમાંતર શ્રેણીમાં આપેલ છે તો \(f(x)\) ની ન્યૂનતમ કિમંત મેળવો.
- A \(0\)
- B \(3\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=\frac{2\left(2^{x}+2^{-x}\right)+\left(3^{x}+3^{-x}\right)}{2} \geq 3\) \((A . M \geq G . M)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વર્તુળો \(x^2+y^2=4\) અને \(x^2+(y-2)^2=4\) વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Medium
- અહી \(a\) એ \(\left(1-2 x+2 x^2\right)^{2023}\left(3-4 x^2+2 x^3\right)^{2024}\) વિસ્તરણના બધાજ સહગુણકોનો સરવાળો છે અને \(b=\lim _{x \rightarrow 0}\left(\frac{\int_0^x \frac{\log (1+t)}{t^{2024}+1} d t}{x^2}\right)\) છે. જો સમીકરણો \(\mathrm{cx}^2+\mathrm{dx}+\mathrm{e}=0\) અને \(2 \mathrm{bx}^2+\mathrm{ax}+4=0\) ના બીજ સામાન્ય હોય અને \(c, d, e \in R\) હોય તો \(d: c: e\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- સમીકરણ \(\left(x^2-9 x+11\right)^2-(x-4)(x-5)=3\) ના બધા સંમેય બીજનો ગુણાકાર = __________JEE Mains 2025 Medium
- જો \(A=\left[\begin{array}{cc}0 & -\tan \left(\frac{\theta}{2}\right) \\ 0 & \tan \left(\frac{\theta}{2}\right)\end{array}\right]\) અને \(\left( I _{2}+ A \right)\left( I _{2}- A \right)^{-1}=\left[\begin{array}{ll} a & - b \\ b & a \end{array}\right],\) હોય, તો \(13\left( a ^{2}+ b ^{2}\right)=............\)JEE Mains 2021 Medium
- જો પરવલય \(y^2 = 4b\,(x -c)\) અને \(y^2 = 8ax\) ને સામાન્ય અભિલંબ હોય તો નીચેનામાંથી કઈ \((a, b, c)\) ની જોડ સાચી છે ?JEE Mains 2019 Hard
- \((1-x)^{2008}\left(1+x+x^2\right)^{2007}\) ના વિસ્તરણમાં \(x^{2012}\) નો સહગુણક ........... છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\left\{\begin{array}{l}\frac{\pi}{4}+\tan ^{-1} x,|x| \leq 1 \\ \frac{1}{2}(|x|-1),|x|>1\end{array}\right.\)JEE Mains 2020 Hard
- \(\int {\frac{{2x + 5}}{{\sqrt {7 - 6x - {x^2}} }}dx} = A\sqrt {7 - 6x - {x^2}} + B\,{\sin ^{ - 1}}\left( {\frac{{x + 3}}{4}} \right) + C\) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે), તો \((A, B)\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2018 Hard
- \(\int_{e^2}^{e^4} \frac{1}{x}\left(\frac{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}}{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}+e^{\left(\left(6-\log _e x\right)^2+1\right)^{-1}}}\right) d x\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- એક થેલીમાં \(6\) દડાઓ છે. તેમાંથી બે દડાઓ યાદીચ્છક રીતે લેવામાં આવે છે અને તે બંને કાળા હોવાનું માલુમ પડે છે. થેલીમાં આોછામાં ઓછા \(5\) કાળા દડાઓ હોવાની સંભાવના \(.........\) છે.JEE Mains 2023 Hard
- યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક \(3-\) અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.JEE Mains 2022 Hard
- જો \(k\) અને \(K\) એ વિધેય \(f\left( x \right) = \frac{{{{\left( {1 + x} \right)}^{0.6}}}}{{1 + {x^{0.6}}}}\) ની અંતરાલ \([0, 1 ]\) માં અનુક્રમે ન્યૂનતમ અને મહતમ કિમંત હોય તો જોડ \((k, K)\) મેળવો.JEE Mains 2015 Hard