ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 14. probability

એક પરિક્ષામાં ઉપસ્થિત \(60\%\) સ્ત્રી અને \(40\%\) પુરૂષ ઉમેદવારોમાંથી \(60\%\) ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.

  1. A \(\frac{13}{16}\)
  2. B \(\frac{11}{16}\)
  3. C \(\frac{23}{32}\)
  4. D \(\frac{2}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{2}{3}\)

Step-by-step Solution

Detailed explanation

Probability that chosen candidate is female \(=\frac{40}{60}=\frac{2}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app