JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
ધારોકે \(a_1, a_2, a_3, \ldots\) એ વધતી પૂર્ણાંક સંખ્યાઓ ની સમગુણોતર શ્રેણી છે. જો ચોથા અને છઠા પદોનો ગુણાકાર \(9\) હોય અને સાતમુપદ \(24\) હોય, તો \(a_1 a_9+a_2 a_4 a_9+a_5+a_7=...................\)
- A \(600\)
- B \(606\)
- C \(60\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(C) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(a_4 \cdot a_6=9 \Rightarrow\left(a_5\right)^2=9 \Rightarrow a_5=3\) \(a_5+a_7=24 \Rightarrow a_5+a_5 r^2=24 \Rightarrow\left(1+r^2\right)=8 \Rightarrow r=\sqrt{7}\) \(\Rightarrow a=\frac{3}{49}\) \(\Rightarrow a_1 a_9+a_2 a_4 a_9+a_5+a_7=9+27+3+21=60\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે કેન્દ્ર \((1,0)\) અને નાભિલંબની લંબાઈ \(\frac{1}{2}\) હોય તેવા ઊપવલયની પ્રધાન અક્ષ -અક્ષ પર છે જો તેની ગૌણ અક્ષ નાભિઓ પર \(60^{\circ}\) ખૂણો આંતરે, તો તેની પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈઓના સરવાળાનો વર્ગ \(......\) થાય.
JEE Mains 2023 Hard - અહી \(x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(A =\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 0 & 1 & 6 \\ 0 & 0 & -1\end{array}\right]\) આપેલ છે. જો \(k \in N\), if \(X ^{\prime} A ^{ k } X =33\), હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો જેનું પ્રથમ પદ \(64\) હોય અને સામાન્ય ગુણોત્તર \(\frac{\alpha}{\beta}\) હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- સુરેખાઓ \(l_1\) અને \(l_2\) ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા \(L:9 x+5 y=45\) ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો \(m _1\) અને \(m _2\) એ રેખાઓ \(l_1\) અને \(l_2\) ના ઢાળ હોય, તો રેખા \(y =\left( m _1+ m _2\right) x\) નું \(L\) સાથેનું છેદબિંદુ \(.......\) પર આવેલ છે.JEE Mains 2023 Hard
- જો એક વિધેય \(f(x)\) માટે \(f(x)=\left\{\begin{array}{ll}a e^{x}+b e^{-x}, & -1 \leq x<1 \\ c x^{2}, & 1 \leq x \leq 3 \\ a x^{2}+2 c x, & 3 < x \leq 4\end{array}\right.\) એ કોઈ \(a, b, c \in R\) આગળ સતત હોય અને \(f ^{\prime}(0)+ f ^{\prime}(2)= e ,\) થાય તો \(a\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(x_1, x_2 \ldots, x_{100}\) સમાંતર શ્રેણીમાં છે, જ્યાં \(x_1=2\) અને તેઓનો મધ્યક \(200\) છે.જો \(y_i=i\left(x_i-i\right), 1 \leq i \leq 100\) હોય,તો \(y_1, y_2, \ldots, y_{100}\) નો મધ્યક \(..........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\int_{0}^{20 \pi}(|\sin x|+|\cos x|)^{2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{a x-\left(e^{4 x}-1\right)}{a x\left(e^{4 x}-1\right)}\) નું અસ્તિત્વ હોય અને તે \(b\) હોય, તો \(a-2b\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- ધારોકે \(f(x)=[x]^2-[x+3]-3, x \in R\), જ્યાં \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો ___JEE Mains 2026 Easy
- જો વક્ર \(y=x^{3}-x^{2}+x\) નો બિંદુ \((a, b)\) આગળનો સ્પર્શક એ વક્ર \(y=5 x^{2}+2 x -25\) ના બિંદુ \((2,-1)\) આગળ પણ સ્પર્શે છે તો \(|2 a +9 b |\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- ધારો કે \(3,7,11,15, \ldots, 403\) અને \(2, 5, 8, 11, \ldots, 404\) એ બે સમાંતર શ્રેણીઓ છે. તો તેમાંના સામાન્ય પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- જો \((\alpha \ \beta \ \gamma)\left(\begin{array}{ccc}2 & 10 & 8 \\ 9 & 3 & 8 \\ 8 & 4 & 8\end{array}\right)=\left(\begin{array}{llll}0 & 0 & 0\end{array}\right)\) નું સમાધાન કરતુ એક બિંદુ \(P (\alpha, \beta, \gamma)\) એ સમતલ \(2 x+4 y+3 z=5\) પર આવેલ હોય,તો \(6 \alpha+9 \beta+7 \gamma = ...........\)JEE Mains 2023 Medium