JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
જો રેખા \(y=m x\) એ રેખાઓ \(x=0, y=0, x=\frac{3}{2}\) અને વક્ર \(\mathrm{y}=1+4 \mathrm{x}-\mathrm{x}^{2}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળને દુભાગે છે તો \(12 \mathrm{~m}\) ની કિમંત મેળવો.
- A \(4\)
- B \(15\)
- C \(28\)
- D \(26\)
Answer & Solution
Correct Answer
(D) \(26\)
Step-by-step Solution
Detailed explanation
Total area \(=\int_{0}^{3 / 2}\left(1+4 x-x^{2}\right) \,d x\) \(=x+2 x^{2}-\left.\frac{x^{3}}{3}\right|_{0} ^{3 / 2}=\frac{39}{8}\) \(\& \,\frac{39}{16}=\frac{1}{2} \cdot \frac{3}{2} \cdot \frac{3}{2} \,m\) \(\Rightarrow 3\, m=\frac{13}{2} \Rightarrow 12 \,m=26\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(16 \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(80^{\circ}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- \({\left( {\frac{{1 - {t^6}}}{{1 - t}}} \right)^3}\) ના વિસ્તરણમાં \(t^4\) નો સહગુણક મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે વક્રો \(|y|=1-x^2\) અને \(x^2+y^2=1\) વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha\) છે. જો \(9 \alpha=\beta \pi+\gamma ; \beta, \gamma\) પૂર્ણાંક હોય, તો \(|\beta-\gamma|\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium
- વર્તુળનો એક ચાપ \(PQ\) તેના કેન્દ્ર \(O\) પર કાટકોણ આંતરે છે.ચાપ \(PQ\) નું મધ્યબિંદુ \(R\) છે.જો \(\overrightarrow{O P}=\vec{u}\), \(\overrightarrow{O R}=\vec{v}\) અને \(\overrightarrow{O Q}=\alpha \vec{u}+\beta \vec{v}\) હોય, તો \(\alpha, \beta^2\) એ \(.......\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard
- \(\left(2 .{ }^{1} P _{0}-3 .{ }^{2} P _{1}+4 .{ }^{3} P _{2}-\ldots .\right.\) \(51\) પદ સુધી \()\)+\(\left(1 !-2 !+3 !-\ldots . .\right.\)\(51^{\text {th }}\) પદ સુધી \()\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(\left|\frac{120}{\pi^3} \int_0^\pi \frac{x^2 \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} d x\right|\) = ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(0 < x , y < \pi\) અને \(\cos x +\cos y-\cos ( x + y )=\frac{3}{2}\) હોય, તો \(\sin x+\cos y =\) ...... .JEE Mains 2021 Hard
- INCONSEQUENTIAL શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને, કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન કર્યા વિના, બે સ્વર અને બે વ્યંજન ધરાવતા \(4\)-અક્ષરના સાર્થક અથવા નિરર્થક શબ્દોની સંખ્યા કેટલી છે?JEE Mains 2026 Medium
- જો \(\forall \in R\) માટે \(f(x) = e^x -x\) અને \(g(x) = x^2 -x\) આપલે છે તો વિધેય \(h(x) = (fog)\, (x)\) એ વધતું વિધેય થાય તે માટે \(x \in R\) નો ગણ મેળવો .JEE Mains 2019 Hard
- સમીકરણ \(x|x|-5|x+2|+6\) = 0ના વાસ્તવિક બીજોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{X}\) એ વિતરણનું યાર્દચ્છિક ચલ છે.
જો મધ્યક \(X\) એ \(2.3\) અને \(X\) નું વિચરણ \(\sigma^{2}\) હોય તો \(100 \sigma^{2}\) ની કિમંત મેળવો.\(\mathrm{x}\) \(-2\) \(-1\) \(3\) \(4\) \(6\) \(\mathrm{P}(\mathrm{X}=\mathrm{x})\) \(\frac{1}{5}\) \(\mathrm{a}\) \(\frac{1}{3}\) \(\frac{1}{5}\) \(\mathrm{~b}\) JEE Mains 2021 Hard - જો \(\left| {\begin{array}{*{20}{c}}{x - 4}&{2x}&{2x}\\{2x}&{x - 4}&{2x}\\{2x}&{2x}&{x - 4}\end{array}} \right| = \left( {A + Bx} \right){\left( {x - A} \right)^2},\) તો ક્રમયુકત જોડ \(\left( {A,B} \right) = \). . . . .JEE Mains 2018 Medium