JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારો કે \(H : \frac{x^{2}}{ a ^{2}}-\frac{y^{2}}{ b ^{2}}=1, a >0, b >0\) એ એક એવો અતિવલય છે કે જેની મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષની લંબાઈનો સરવાળો \(4(2 \sqrt{2}+\sqrt{14})\) છે. જો \(H\) ની ઉત્કેન્દ્રતા \(\frac{\sqrt{11}}{2}\) હોય,તો \(a ^{2}+ b ^{2}\) નું મૂલ્ય \(\dots\dots\dots\)છે.
- A \(89\)
- B \(90\)
- C \(87\)
- D \(88\)
Answer & Solution
Correct Answer
(D) \(88\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) Given \(e^{2}=1+\frac{b^{2}}{a^{2}} \Rightarrow \frac{11}{4}=1+\frac{b^{2}}{a^{2}} \Rightarrow b^{2}=\frac{7}{4} a^{2}\) \(\therefore \frac{x^{2}}{(a)^{2}}-\frac{y^{2}}{\left(\frac{\sqrt{7}}{2} a\right)^{2}}=1\) Now given…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે પરવલય \(y^{2}=6 x\) ના બિંદુ \(P\) આગળનો અભિલંબ એ બિંદુ \((5,-8)\) માંથી પસાર થાય છે.જો \(P\)બિંદુ આગળનો પરવલય સ્પર્શક તેની નિયામિકાને \(Q\) બિંદુ એ છેદે,તો આ બિંદુ \(Q\) નો \(y-\)યામ\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- ધારો કે રેખા \(x - y = 4\) વર્તુળ \(C: (x-4)^2 + (y+3)^2 = 9\) ને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. જો \(C\) પર બિંદુ \(P(\alpha, \beta)\) એવું હોય કે \(PQ = PR\), તો \((6\alpha + 8\beta)^2\) બરાબર __________ છે.JEE Mains 2026 Hard
- \(x\) ની કઈ કિમંત સમીકરણ \(\sin \left[ {{{\cot }^{ - 1}}\left( {1 + x} \right)} \right] = \cos \left[ {{{\tan }^{ - 1}}\,x} \right]\) નું પાલન કરે છે ?JEE Mains 2017 Hard
- વિધેય \(f(x)=x^x, x>0\) એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.JEE Mains 2024 Medium
- જો સદિશો \(\vec{a}=\lambda \hat{i}+\mu \hat{j}+4 \hat{k}, \vec{b}=-2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}=2 \hat{i}+3 \hat{j}+\hat{k}\) સમતલી હોય અને \(\vec{a}\) નો સદિશ \(\vec{b}\) પરનો પ્રક્ષેપ \(\sqrt{54}\) એકમ હોય, તો \(\lambda+\mu\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(A=\{1,2,3\}\). \(A\) પરના સંબંધોની સંખ્યા, જેમાં \((1,2)\) અને \((2,3)\) હોય, જે સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તે ___ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \({\left( {{2^{\frac{1}{2}}} + {3^{\frac{1}{5}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં રહેલા સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2013 Hard
- અહી \(a_{n}=\int_{-1}^{n}\left(1+\frac{x}{2}+\frac{x^{2}}{2}+\frac{x^{3}}{3}+\ldots \ldots .+\frac{x^{n-1}}{n}\right) d x\) દરેક \(n \in N\) માટે આપેલ છે. તો ગણ \(\left\{n \in N: a_{n} \in(2,30)\right\}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(...........\) થાય.JEE Mains 2022 Hard
- \(x-\) અક્ષ મુખ્યઅક્ષ અને ઉંગમબિંદુ કેન્દ્ર હોય તેવા ઉપવલયને ધ્યાનમાં લો. જો તેની ઉત્કેન્દ્ર્તા \(\frac{3}{5}\) અને નાભીઓ વચ્ચેનું અંતર \(6\) હોય તો ઉપવલયના શિરોબિંદુઓથી રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવો.JEE Mains 2017 Hard
- ધારો કે જેમાં બરાબર એક અંક \(7\) હોય જ તેવી \(4-\)અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ \(A\) છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ \(A\) ના એક ઘટકને \(5\) વડે ભાગતાં શેષ \(2\) વધે તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Hard
- પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયોની મુખ્ય કિંમતોનો ઉપયોગ કરીને, \(16\left(\left(\sec ^{-1} x\right)^2+\left(\operatorname{cosec}^{-1} x\right)^2\right)\) ના મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો સરવાળો શોધો :JEE Mains 2025 Medium
- ધારો કે \(\mathrm{S}\) એ અતિવલય \(\frac{x^2}{3}-\frac{y^2}{5}=1\) ની ધન \(x\)-અક્ષ પર આવેલ નાભિ છે. ધારો કે \(\mathrm{C}\) એ કેન્દ્ર \(\mathrm{A}(\sqrt{6}, \sqrt{5})\) અને બિંદુ \(S\) માંથી પસાર થતું વર્તુળ છે.જો \(\mathrm{O}\) ઊગમબિંદૂ હોય અને \(SAB\) એ \(C\) નો વ્યાસ હોય, તો ત્રિકોણ \(OSB\) ના ક્ષેત્રફળનો વર્ગ ............. છે.JEE Mains 2024 Hard