ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola

ધારો કે  \(\mathrm{S}\) એ અતિવલય \(\frac{x^2}{3}-\frac{y^2}{5}=1\) ની ધન \(x\)-અક્ષ પર આવેલ નાભિ છે. ધારો કે \(\mathrm{C}\) એ કેન્દ્ર \(\mathrm{A}(\sqrt{6}, \sqrt{5})\) અને બિંદુ \(S\) માંથી પસાર થતું વર્તુળ છે.જો \(\mathrm{O}\) ઊગમબિંદૂ હોય અને \(SAB\) એ \(C\) નો વ્યાસ હોય, તો ત્રિકોણ \(OSB\) ના ક્ષેત્રફળનો વર્ગ ............. છે.

  1. A \(48\)
  2. B \(46\)
  3. C \(40\)
  4. D \(12\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(40\)

Step-by-step Solution

Detailed explanation

Area \(=\frac{1}{2}(\mathrm{OS}) \mathrm{h}=\frac{1}{2} \sqrt{8} 2 \sqrt{5}=\sqrt{40}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app