JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
ધારો કે \(C\) એ બિંદુઓ \(A (2,-1)\) અને \(B(3,4)\) માંથી પસાર થતું એક વર્તુળ છે. રેખાખંડ \(AB\) એ \(C\) નો વ્યાસ નથી.જો \(C\)ની ત્રિજ્યા \(r\) હોય અને તેનું કેન્દ્ર, વર્તુળ \((x-5)^{2}+(y-1)^{2}=\frac{13}{2}\) પર આવેલ હોય, તો \(r ^{2}=\dots\dots\dots\)
- A \(32\)
- B \(\frac{65}{2}\)
- C \(\frac{61}{2}\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{65}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(AB =\sqrt{26}\) \(r ^{2}= CM ^{2}+ AM ^{2}\) \(=\left(2 \times \sqrt{\frac{13}{2}}\right)^{2}+\left(\sqrt{\frac{13}{2}}\right)^{2}\) \(r ^{2}=\frac{65}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A=\{1,2,3, \ldots, 20\}\) છે. ધારો કે \(R_1\) અને \(R_2\) એ બે \(A\) પરના એવા સંબંધો છે કે જેથી \(R_1=\{(a, b): b\) એ વડે વિભાજ્ય છે\(\}\) \(R_2=\{(a, b): a\) એ \(b\) નો પૂર્ણાંક ગુણક છે\(\}\). તો \(R_1-R_2\) માં સભ્યોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- લંબગોળ \(\frac{x^2}{4}+\frac{y^2}{2}=1\) ની જીવાની લંબાઈ, જેનું મધ્યબિંદુ \(\left(1, \frac{1}{2}\right)\) છે, તે કેટલી છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(f : N \rightarrow R\) એવું વિધેય છે કે જેથી પ્રાકૃતિક સંખ્યાઓ \(x\) અને \(y\) માટે \(f(x+y)=2 f(x) f(y)\). જો \(f(1)=2\), તો \(\sum \limits_{k=1}^{10} f(\alpha+k)=\frac{512}{3}\left(2^{20}-1\right)\) થાય તે માટેની \(\alpha\) ની કિમત ....... છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(\alpha, \beta\) એ દ્વિઘાત સમીકરણ \(12 x^2-20 x+3 \lambda=0, \lambda \in Z\) ના બીજ છે. જો \(\frac{1}{2} \leqslant|\beta-\alpha| \leqslant \frac{3}{2}\) હોય, તો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- જો \(f(x) = 15-|x -10|;\,\,x \in R.\) તો \(x\) ની કિમંત નો ગણ મેળવો કે જ્યાં વિધેય \(g(x) = f(f(x))\) એ વિકલનીય ન હોય .JEE Mains 2019 Hard
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી \(\left\{a_{n}\right\}_{n=0}^{\infty}\) એ શ્રેણી છે કે જેથી \(a_{0}=a_{1}=0\) અને \(a_{ n +2}=3 a_{ n +1}-2 a_{ n }+1, \forall n \geq 0\) હોય તો \(a_{25} a_{23}-2 a_{25} a_{22}-2 a_{23} a_{24}+4 a_{22} a_{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec a = 2\hat i + \hat j - 2\hat k\) અને \(\vec b = \hat i + \hat j\) . ધારો કે \(\vec c\) એવો સદિશ છે કે જેથી \(\left| {\vec c - \vec a} \right| = 3,\;\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right| = 3\) તથા \(\vec c\) અને \(\vec a \times \vec b\) વચ્ચેનો ખૂણો \(30^\circ \) થાય ,તો \(\vec a \cdot \vec c\) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- ધારો કે \(A\) એ સમાંતર શ્રેણીના પ્રથમ 101 પદોનો ગણ છે, જેનું પ્રથમ પદ 1 અને સામાન્ય તફાવત 5 છે તથા ધારો કે \(B\) એ સમાંતર શ્રેણીના પ્રથમ 71 પદોનો ગણ છે, જેનું પ્રથમ પદ 9 અને સામાન્ય તફાવત 7 છે. તો \(A \cap B\) માં એવા ઘટકોની સંખ્યા, જે 3 વડે વિભાજ્ય છે, તે છે :JEE Mains 2026 Hard
- પ્રદેશ \(A =\left\{(x, y): 4 x^2+y^2 \leqslant 8\right.\) અને \(\left.y^2 \leqslant 4 x\right\}\) નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Easy
- જો \({\left( { - \,2\, - \,\frac{1}{3}\,i} \right)^3} = \frac{{x \,+ \,iy}}{{27}}(i\, = \,\sqrt { - 1} ),\) જ્યાં \(x\) અને \(y\) વાસ્તવિક સંખ્યા છે તો \(y -x\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો બિંદુઓ \(A (1,3)\) અને \(B (1,-1)\) માંથી પરવલય \(y ^{2}-2 x -2 y =1\) પર દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ \(P\) માં છેદે છે તો ત્રિકોણ \(PAB\) નું ક્ષેત્રફળ . .. . થાય. (એકમ\({ }^{2}\) માં)JEE Mains 2022 Hard