ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 10. vector algebra

ધારો કે \(\vec{a}=2 \hat{i}+\hat{j}+\hat{k}\), તથા \(\vec{b}\) અને \(\vec{c}\) એ બે એવા શૂન્યેતર સદિશો છે કે જેથી \(|\vec{a}+\vec{b}+\vec{c}|=|\vec{a}+\vec{b}-\vec{c}|\) અને \(\vec{b} \cdot \vec{c}=0\). નીચેનાં બે વિધાનો ધ્યાને લોઃ \((A)\) \(|\vec{a}+\lambda \vec{c}| \geq|\vec{a}|\), પ્રત્યેક \(\lambda \in R\) માટે. \((B)\) \(\vec{a}\) અને \(\vec{c}\) હંમેશાં સમાંતર છે તો \(...........\).

  1. A ફક્ત \((B)\) સાચું છે.
  2. B \((A)\) કે \((B)\) કોઈ પણ સાચું નથી.
  3. C ફક્ત \((A)\) સાચું છે.
  4. D બંને \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત \((A)\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(|\vec{a}+\vec{b}+\vec{c}|^2=|\vec{a}+\vec{b}-\vec{c}|^2\) \(2 \vec{a} \cdot \vec{b}+2 \vec{b} \cdot \vec{c}+2 \vec{c} \cdot \vec{a}=2 \vec{a} \cdot \vec{b}-2 \vec{b} \cdot \vec{c}-2 \vec{c} \cdot \vec{a}\) \(4 \vec{a} \cdot \vec{c}=0\) \(B\) is incorrect…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app