JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
બિંદુકે જેનો સ્થાનસદીશ \( - \,\hat i\, + \,2\hat j\, + 6\hat k\) હોય તેનું રેખાથી લંબઅંતર મેળવો કે જે બિંદુ \((2, 3, -4)\) માંથી પસાર થાય છે અને સદીશ \(6\,\hat i\, + 3\hat j\, - 4\hat k\) ને સમાંતર હોય .
- A \(7\)
- B \(4\sqrt 3\)
- C \(2\sqrt {13}\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(AD = \left| {\frac{{\overrightarrow {AP} .\vec n}}{{\left| {\vec n} \right|}}} \right| = \sqrt {61} \) \(\Rightarrow P D=\sqrt{A P^{2}-A D^{2}}=\sqrt{110-61}=7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]\) માટે \(f^{\prime}\left(\frac{4}{3}\right)=0\) સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ \((a, b) = ...........\)JEE Mains 2021 Medium
- જો \(\alpha, \beta, \gamma\) એ સમીકરણ \(x ^{3}+ ax ^{2}+ bx + c =0,( a , b , c \in R\) અને \(a , b \neq 0)\) ના બીજ છે અને સમીકરણો (\(u,v,w\) ના ચલમાં) \(\alpha u+\beta v+\gamma w=0, \beta u+\gamma v+\alpha w=0\) \(\gamma u +\alpha v +\beta w =0\) એ શૂન્યતર ઉકેલ ધરાવે છે તો \(\frac{a^{2}}{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- કક્ષા 2 ના વિશિષ્ટ શ્રેણિકોની સંખ્યા, જેના ઘટકો ગણ \(\{2,3,6,9\}\) માંથી છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- \(5\) ભૂરા અને \(4\) પીળા દડાઓ ધરાવતી એક કોથળીમાં થી ત્રણા દડાઓ યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ધારો કે યાદચ્છિક ચલો \(X\) અને \(Y\) એ અનુક્રમે ભૂરા અને પીળા દડાઓ ની સંખ્યા દર્શાવે છે.જો \(\bar{X}\) અને \(\bar{Y}\) એ અનુક્રમ \(X\) અન \(Y\) નાં મધ્યક દર્શાવે, તો \(7 \bar{X}+4 \bar{Y}\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((x^2 - x\sqrt{x^2 - 1})dy + (y(x - \sqrt{x^2 - 1}) - x)dx = 0\), \(x \geq 1\) નો ઉકેલ છે. જો \(y(1) = 1\) હોય, તો \(y(\sqrt{5})\) થી નાનો મહત્તમ પૂર્ણાંક _______ છે.JEE Mains 2026 Hard
- ધારોકે \(\alpha, \beta \in {R}\). ધારોકે \(6\) અવલોકનો \(-3,4,7,-6, \alpha, \beta\) નાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(2\) અને \(23\) છે. આ \(6\) અવલોકનોનાં મધ્યક થી સરેરાશ વિચલન ........... છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ગણ \(\mathrm{S}=\{(x, y, z): x, y, z \in Z, x+2 y+3 z=42, x, y, z \geqslant 0\}\) માં સભ્યોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\sum_{\mathrm{r}=1}^9\left(\frac{\mathrm{r}+3}{2^{\mathrm{r}}}\right) .{ }^9 \mathrm{C}_{\mathrm{r}}=\alpha\left(\frac{3}{2}\right)^9-\beta, \quad \alpha, \beta \in \mathrm{N}, \quad\) હોય, તો \((\alpha+\beta)^2\) = __________JEE Mains 2025 Medium
- \(\Delta ABC\) માં \(\frac{{b + c}}{{11}} = \frac{{c + a}}{{12}} = \frac{{a + b}}{{13}}\) આપેલ છે. જો \(\frac{{\cos \,A}}{\alpha } = \frac{{\cos \,\beta }}{\beta } = \,\frac{{\cos \,C}}{\gamma }\) હોય તો \(\left( {\alpha ,\beta ,\gamma } \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2019 Hard
- જો સમીકરણ \(x^2 - mx + 4 = 0\) ના બંને ઉકેલો વાસ્તવિક અને ભિન્ન હોય તથા \([1, 5]\) માં આવેલા હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \((1-x)^{100}\) ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ \(50\) પદોના સહગુણકોનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(|\cos \theta \cos (60-\theta) \cos (60+\theta)| \leq \frac{1}{8}, \theta \in[0,2 \pi]\). તો \(\cos 3 \theta\) મહતમ કિંમત ધારણ કરે તેવી તમામ \(\theta \in[0,2 \pi]\) નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard