JEE Mains · Maths · STD 11 - 7. binomial theoram
\(\left(2 x+\frac{1}{x^7}+3 x^2\right)^5\) ના વિસ્તરણમાં અચળ પદ \(............\) છે.
- A \(1089\)
- B \(1080\)
- C \(1050\)
- D \(1562\)
Answer & Solution
Correct Answer
(B) \(1080\)
Step-by-step Solution
Detailed explanation
General term is \(\sum \frac{5 !(2 x)^{n_1}\left(x^{-7}\right)^{n_2}\left(3 x^2\right)^{n_3}}{n_{1} ! n_{2} ! n_{3} !}\) For constant term, \(n _1+2 n _3=7 n _2\) \(n _1+ n _2+ n _3=5\) Only possibility \(n _1=1, n _2=1, n _3=3\) \(\Rightarrow\) constant term \(=1080\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સુરેખ સમીકરણ સંહતિ
\(x+y+z=6\)
\(2 x+5 y+a z=36\)
\(x+2 y+3 z=b\) ને ___ છે.JEE Mains 2026 Medium - \({{{x^2} + 1} \over {({x^2} + 4)(x - 2)}}\) ના વિસ્તરણમાં \({x^5}\) નો સહગુણક મેળવો.JEE Mains 2023 Hard
- \('EXAMINATION'\) ના \(11\) મૂળાક્ષરનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.JEE Mains 2020 Hard
- ધારો કે \(x^2+x+1=0\) નું એક ઉકેલ \(\alpha\) છે, અને કેટલાક \(a\) અને \(b\) ∈ \(\mathbb{R}\) માટે, \(\left[\begin{array}{lll}4 & \mathrm{a} & \mathrm{b}\end{array}\right]\left[\begin{array}{ccc}1 & 16 & 13 \\ -1 & -1 & 2 \\ -2 & -14 & -8\end{array}\right]=\left[\begin{array}{ccc}0 & 0 & 0\end{array}\right]\). જો \(\frac{4}{\alpha^4}\) \(+\frac{\mathrm{m}}{\alpha^{\mathrm{a}}}+\frac{\mathrm{n}}{\alpha^{\mathrm{b}}}=3\) હોય, તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Medium
- જો \(f\left( x \right) = \frac{{{x^2} - x}}{{{x^2} + 2x}}\,x \ne 0, - 2\) તો \(\frac{d}{{dx}}\left[ {{f^{ - 1}}\left( x \right)} \right]\) મેળવો. (કે જ્યાં વિધેય વ્યખ્યાયિત હોય )JEE Mains 2013 Hard
- \(\lim _{x \rightarrow 0} \frac{e^{2 |\text { sin } x | \mid}-2|\sin x|-1}{x^2}\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સુરેખ રેખાઓ \(tx -2y-3t=0\) અને \(x - 2ty+ 3 = 0\) \(\left( {t \in R} \right)\) ના છેદબિંદુનો પાથ .....JEE Mains 2017 Hard
- એક ગોળાકાર ફુગ્ગાનું ઘનફળએ \(35\,cc/min\) ની ઝડપે વધે છે તો તેનું પૃષ્ઠફળનો વધારાનો દર ( \(cm^2/min\) માં ) મેળવો કે જ્યારે ત્રિજ્યા \(14\, cm\) હોય.JEE Mains 2013 Hard
- ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) એવા બે સદિશો છે કે જેથી \(|\vec{a}|=\sqrt{14},|\vec{b}|=\sqrt{6}\) અને \(|\vec{a} \times \vec{b}|=\sqrt{48} \cdot\) તો \((\vec{a} \cdot \vec{b})^2=...........\)JEE Mains 2023 Easy
- જો એક સમતલ બિંદુઓ \((1,2,1),(2,1,2)\) માંથી પસાર થાય અને રેખા \(2 x=3 y, z=1\) ને સમાંતર હોય તો તે સમતલ નીચેનામાંથી ........ બિંદુ માંથી પણ પસાર થશેJEE Mains 2020 Hard
- જો રેખાઓ \(\frac{x+2}{2}=\frac{y+3}{3}=\frac{z-5}{4}\) અને \(\frac{x-3}{1}=\frac{y-2}{-3}=\frac{z+4}{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\frac{38}{3 \sqrt{5}} \mathrm{k}\) હોય, અને \(\int_0^k\left[x^2\right] \mathrm{d} x=\alpha-\sqrt{\alpha}\), જ્યાં \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો \(6 \alpha^3=\) .............JEE Mains 2024 Hard
- ધારોકે \(S=\left\{x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right): 9^{1-\tan ^2 x}+9^{\tan ^2 x}=10\right\}\), અને \(\beta=\sum_{x \in S} \tan ^2\left(\frac{x}{3}\right)\),તો \(\frac{1}{6}(\beta-14)^2=.........\)JEE Mains 2023 Hard