ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 9. straight line

બે બિંદુઓ \(A\) અને \(A'\) એ \(y=2\) પર આવેલ એવાં બિંદુઓ છે કે જેથી રેખાખંડો \(AB\) અને \(A' B\) (જ્યાં \(B\) એ બિંદુ \((2,3)\) છે.) એ ઉગમબિંદુ આગળ \(\frac{\pi}{4}\) નો ખૂણો આંતરે, તો આ બે બિંદુઓ \(A \) અને \(A'\) વચ્ચેનું અંતર\(\dots\dots\dots\)છે.

  1. A \(10\)
  2. B \(\frac{48}{5}\)
  3. C \(\frac{52}{5}\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{52}{5}\)

Step-by-step Solution

Detailed explanation

\(M_{1}=3 / 2 \quad M_{2}=2 / x\) \(\tan \pi / 4=\left|\frac{3 / 2-2 / x}{1+6 / 2 x}\right|=1\) \(\Rightarrow x_{1}=10, \quad x_{2}=-2 / 5\) \(\Rightarrow AA ^{1}=52 / 5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app