ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 9. straight line

બધી રેખાઓ \(px + qy + r = 0\) ધ્યાનમાં લ્યો કે જેથી  \(3p + 2q + 4r = 0\) થાય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?

  1. A બિંદુ \(\left( {\frac{3}{4},\frac{1}{2}} \right)\) આગળ રેખાઓ સંપાતી થાય છે. 
  2. B બધી જ રેખાઓ ઉંગમબિંદુ માંથી પસાર થાય છે. 
  3. C બધી જ રેખાઓ એકબીજાને સમાંતર છે 
  4. D બધી રેખાઓ સંપાતી નથી. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બિંદુ \(\left( {\frac{3}{4},\frac{1}{2}} \right)\) આગળ રેખાઓ સંપાતી થાય છે. 

Step-by-step Solution

Detailed explanation

\(px + qy + r = 0\) \(px + qy + \left( {\frac{{ - 3p - 2q}}{4}} \right) = 0\) \(p\left( {x - \frac{3}{4}} \right) + q\left( {y - \frac{2}{4}} \right) = 0\) \(x = \frac{3}{4}\,\,\) and \(y = \frac{1}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app