JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
અહી \(r_{1}\) અને \(r_{2}\) એ વર્તુળોની ન્યૂનતમ અને મહતમ ત્રિજ્યાઓ છે કે જે બિંદુ \((-4,1)\) માંથી પસાર થાય અને જેના કેન્દ્રો વર્તુળ \(x^{2}+y^{2}+2 x+4 y-4= 0\) પર આવેલ છે જો \(\frac{r_{1}}{r_{2}}=a+b \sqrt{2}\) હોય તો \(a+b\) ની કિમંત મેળવો.
- A \(3\)
- B \(11\)
- C \(5\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Centre of smallest circle is \(\mathrm{A}\) Centre of largest circle is \(\mathrm{B}\) \(r_{2}=|C P-C A|=3 \sqrt{2}-3\) \(r_{1}=C P+C B=3 \sqrt{2}+3\) \(\frac{r_{1}}{r_{2}}=\frac{(3 \sqrt{2}+3)^{2}}{9}=(\sqrt{2}+1)^{2}=3+2 \sqrt{2}\) \(a=3, b=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \( \int_{0}^{1}4~cot^{-1}(1-2x+4x^{2})dx=a~tan^{-1}(2)-b~log_{c}(5), \) જ્યાં a, b \( \in N \) છે, તો \( (2a+b) \) = ........... છે.JEE Mains 2026 Hard
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- બે સ્ત્રી , બે વૃદ્ધ પુરુષ અને ચાર જુવાન પુરુષમાંથી ચાર વ્યક્તિની કેટલી સમિતિ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી, ઓછામાં ઓછા એક વૃદ્ધ વ્યક્તિ અને વધુમાં વધુ બે જુવાન પુરુષ હોય તો આ સમિતિ કેટલી રીતે બનાવી શકાય .JEE Mains 2013 Hard
- જો શ્રેણી \(-16,8,-4,2, \ldots\) ના \(p\) માં અને \(q\) માં પદોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમીકરણ \(4 x^{2}-9 x+5=0\) નું સમાધાન કરે, તો \(p+q=...... .\)JEE Mains 2021 Hard
- ધારો કે \(\alpha, \alpha + 2, \alpha \in \mathbb{Z}\) એ દ્વિઘાત સમીકરણ \(x(x+2) + (x+1)(x+3) + (x+2)(x+4) + \ldots + (x+n-1)(x+n+1) = 4n\) નાં બીજ છે, કોઈક \(n \in \mathbb{N}\) માટે. તો \(n + \alpha\) બરાબર છે :JEE Mains 2026 Hard
- \(7^{103}\) ને \(17\) વડે ભાગતાં મળતી શેષ \(..........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે n બાજુઓવાળા નિયમિત બહુકોણ P ના શિરોબિંદુઓને જોડીને રચી શકાય તેવા તમામ ત્રિકોણની સંખ્યા p છે અને P ના શિરોબિંદુઓને જોડીને રચી શકાય તેવા તમામ ચતુષ્કોણની સંખ્યા q છે. જો \(p+q=126\), તો ઉપવલય \(\frac{x^2}{16}+\frac{y^2}{n}=1\) ની ઉત્કેન્દ્રતા શું છે?JEE Mains 2025 Medium
- INCONSEQUENTIAL શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને, કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન કર્યા વિના, બે સ્વર અને બે વ્યંજન ધરાવતા \(4\)-અક્ષરના સાર્થક અથવા નિરર્થક શબ્દોની સંખ્યા કેટલી છે?JEE Mains 2026 Medium
- અહી \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(x d y-y d x=\sqrt{\left(x^{2}-y^{2}\right)} d x, x \geq 1;y (1)=0 \) નો ઉકેલ દર્શાવે છે. જો રેખા \(x =1, x = e ^{\pi}, y =0\) અને \(y = y ( x )\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha e ^{2 \pi}+\beta\) હોય તો \(10(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}\) એ \(\theta \) ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?JEE Mains 2016 Medium
- ધારો કે \(\alpha\) એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. ધારો કે \(f: R \rightarrow R\) એ એવું વિકલનીય વિધેય છે કે જેથી \(f(0)=2\) અને \(\lim _{x \rightarrow-\infty} f(x)=1\) થાય. જે પ્રત્યેક \(x \in R\) માટે \(f^{\prime}(x)=\alpha f(x)+3\) હોય, તો \(f\left(-\log _{\mathrm{e}} 2\right) =\) ...........JEE Mains 2024 Hard
- એક તારની લંબાઈ \(36\, \mathrm{~m}\) છે તેને બે ભાગમાં કાપવામાં આવે છે જેમાંથી એક ભાગથી ચોરસ અને બીજા ભાગમાંથી વર્તુળ બનાવામાં આવે છે. જો બંનેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય તો અને વર્તુળનો પરિઘ \(\mathrm{k}\) મીટર હોય તો \(\left(\frac{4}{\pi}+1\right) \mathrm{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard