JEE Mains · Maths · STD 12 - 13. probability
અહી \(9\) ભિન્ન દડાને \(4\) પેટીઓ \(B_{1}, B_{2}, B_{3}\) અને \(B_{4}\) માં વહેચાવના છે. જો પેટી \(B_{3}\) માં ત્રણ દડા આવે તેની સંભાવના \(k\left(\frac{3}{4}\right)^{9}\) હોય તો \(\mathrm{k}\) એ . . . . અંતરાલમાં હશે.
- A \(\{x \in R:|x-5| \leq 1\}\)
- B \(\{x \in R:|x-2| \leq 1\}\)
- C \(\{x \in R:|x-3|<1\}\)
- D \(\{x \in R:|x-1|<1\}\)
Answer & Solution
Correct Answer
(C) \(\{x \in R:|x-3|<1\}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { required probability }=\frac{{ }^{9} \mathrm{C}_{3} \cdot 3^{6}}{4^{9}}\) \(=\frac{{ }^{9} \mathrm{C}_{3}}{27} \cdot\left(\frac{3}{4}\right)^{9}\) \(=\frac{28}{9} \cdot\left(\frac{3}{4}\right)^{9} \Rightarrow \mathrm{k}=\frac{28}{9}\) Which satisfies \(|x-3|\,<\,1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\displaystyle\int_0^3 \left(\dfrac{e^x + e^{-x}}{[x]!}\right) dx\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Medium
- અહી વર્તુળ \(c_{1}: x^{2}+y^{2}-2 x-\) \(6 y+\alpha=0\) નું રેખા \(y=x+1\) ની સાપેક્ષે પ્રતિબિંબ \(c_{2}: 5 x^{2}+5 y^{2}+10 g x+10 f y +38=0\) છે. જો \(r\) એ વર્તુળ \(c _{2}\) ત્રિજ્યા હોય તો \(\alpha+6 r^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(3-\) અંકની સંખ્યા કેટલી મળે કે જે \(2\) અથવા \(3\) વડે વિભાજ્ય હોય પરંતુ \(7\) વડે વિભાજ્ય ના હોય .JEE Mains 2023 Hard
- \(\int {\frac{{dx}}{{(1 + \sqrt x ) \cdot \sqrt x \sqrt {1 - x} }}} \) મેળવો.JEE Mains 2016 Hard
- રેખીય સમીકરણની સિસ્ટમ \(x + y + z = 2, 2x + 3y + 2z = 5\), \(2x + 3y + (a^2 -1)\,z = a + 1\) તોJEE Mains 2019 Hard
- સમીકરણોની સિસ્ટમ ધ્યાનમાં લો:
\(\begin{aligned}
& 2 x+3 y+5 z=9 \\
& 7 x+3 y-2 z=8 \\
& 12 x+3 y-(4+\lambda) z=16-\mu
\end{aligned}\)
ને અનંત ઉકેલો છે. તો \((\lambda, \mu)\) કેન્દ્રવાળા અને રેખા \(4 x=3 y\) ને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શું છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(f(x)=4 \sqrt{2} x^3-3 \sqrt{2} x-1\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(f:\left[\frac{1}{2}, 1\right] \rightarrow \mathbb{R}\) ધ્યાને લો. નીચેના વિધાનો ધ્યાને લો \((I)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને બરાબર એક બિંદુએ છેદ છે. \((II)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને \(x=\cos \frac{\pi}{12}\) આગળ છેદ છે. તો .......JEE Mains 2024 Medium
- સમીકરણ \( x|x+3|+|x-1|-2=0 \) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- જો સમીકરણ સંહિતા \(x-2 y+3 z=9\) \(2 x+y+z=b\) \(x-7 y+a z=24\) ને અનંત ઉકેલો હોય તો \(a - b\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- અહી \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ a & 0\end{array}\right], a \in R\) ને જો \(P+Q\) સ્વરૂપે લખી શકાય કે જેમાં \(P\) એ સંમિત શ્રેણિક છે અને \(Q\) એ વિસંમિત છે . જો \(\operatorname{det}(Q)=9\) હોય તો \(|P|\) નાં બધીજ શક્ય કિંમતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- જો સમીકરણ સંહતી \(\alpha x+y+z=5, x+2 y+\) \(3 z=4, x+3 y+5 z=\beta\)ને અસંખ્ય ઉકેલો હોય તો,ક્રમયુક્ત જોડ \((\alpha, \beta)=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- અહીં \(\mathrm{g}(\mathrm{x})\) એ સુરેખ વિધેય છે અને \(f(x)=\left\{\begin{array}{cl}g(x) & , x \leq 0 \\ \left(\frac{1+x}{2+x}\right)^{\frac{1}{x}} & , x>0\end{array}\right.\), એ \(x=0\) આગળ સતત છે જો \(f^{\prime}(1)=f(-1)\) હોય તો \(g(3)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard