ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

અહી ' \(a\) ' એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી વિધેય \(f(x)=a x^{2}+6 x-15, x \in R\) એ અંતરાલ \(\left(-\infty, \frac{3}{4}\right)\) માં વધતું વિધેય છે અને \(\left(\frac{3}{4}, \infty\right) \) પર ઘટતું વિધેય છે તો વિધેય  \(g(x)=a x^{2}-6 x+15, x \in R\) એ . . .  .. 

  1. A \(x=-\frac{3}{4}\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે 
  2. B \(x=\frac{3}{4}\) આગળ સ્થાનીય મહતમ કિમંત ધરાવે 
  3. C \(x=\frac{3}{4}\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે
  4. D \(x=-\frac{3}{4}\) આગળ સ્થાનીય મહતમ કિમંત ધરાવે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(x=-\frac{3}{4}\) આગળ સ્થાનીય મહતમ કિમંત ધરાવે 

Step-by-step Solution

Detailed explanation

\(f(x)=a x^{2}+6 x-15\) \(f^{\prime}=2 a x+6=2 a\left(x+\frac{3}{a}\right)\) \(\Rightarrow-\frac{3}{a}=\frac{3}{4} \Rightarrow a=-4\) Now \(g(x)=-4 x^{2}-6 x+15\) \(g^{\prime}(x) =-8 x-6\) \(\quad\quad=-2\{4 x+3\}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app