JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
\(AB = AC = 100\) \(metres\) ધરાવતો ત્રિકોણાકાર પાર્ક \(ABC\) છે \(BC\) ના મધ્યબિંદુ પર શિરોલંબ ટાવર આવેલ છે જો બિંદુ \(A\) અને \(B\) થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે \({\cot ^{ - 1}}\left( {3\sqrt 2 } \right)\) અને \(\cos e{c^{ - 1}}\left( {2\sqrt 2 } \right)\) હોય તો ટાવરની ઊંચાઈ (મીટર માં) મેળવો.
- A \(25\)
- B \(10\sqrt 5 \)
- C \(\frac{{100}}{{3\sqrt 3 }}\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(D) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(\cos ec\,\beta \, = \,2\sqrt 2 \) \(\cot \,\alpha \, = 3\sqrt 2 \) \(\frac{x}{h}\, = \,3\sqrt 2 \,....\,\,(i)\) So \(\frac{\alpha }{{\sqrt {{{10}^4} - {x^2}} }} = \frac{1}{{\sqrt 7 }}\,....\,(ii)\) From \((i)\) and \((ii)\) \(h\, = \,20\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) પરના બિંદુ \(\mathrm{P}(4,3)\) ના નાભિકેન્દ્રીય અંતરોના સરવાળો \(8 \sqrt{\frac{5}{3}}\) છે. જો \(H\) માટે, નાભિલંબની લંબાઈ \(l\) હોય અને બિંદુ P ના નાભિકેન્દ્રીય અંતરોનો ગુણાકાર m હોય, તો \(9 l^2+6 \mathrm{~m}\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે ઢાળ \(m>0\) વાળી, બિંદુ \((4,-9)\) માંથી પસાર થતી એક ચલ રેખા અક્ષોને બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. \(A\) અને \(B\) ના ઉગમબિંદુથી અંતરોના સરવાળાની ન્યૂનતમ કિંમત ........ છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f: \mathbf{N} \rightarrow \mathbf{Z}\) ને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવેલ હોય:
\(f(n) = \begin{vmatrix} n & -1 & -5 \\ -2n^2 & 3(2k+1) & 2k+1 \\ -3n^3 & 3k(2k+1) & 3k(k+2)+1 \end{vmatrix}\), \(k \in \mathbf{N}\),
અને \(\sum_{n=1}^{k} f(n) = 98\) હોય, તો \(k\) બરાબર છે :JEE Mains 2026 Hard - જો બિંદુઓ \(P\) અને \(Q\) એ \(\triangle ABC\) ના અનુક્રમે પરિકેન્દ્ર તથા લંબકેન્દ્ર હોય, તો \(\overrightarrow{ PA }+\overrightarrow{ PB }+\overrightarrow{ PC }=........\)JEE Mains 2023 Medium
- જો એક વક્ર \(\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(2 \mathrm{x}^{2} \mathrm{dy}=\left(2 \mathrm{xy}+\mathrm{y}^{2}\right) \mathrm{dx}\) નો ઉકેલગણ હોય તો \(\mathrm{f}\left(\frac{1}{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો દરેક \(x\) માટે \(f(a+b+1-x)=f(x),\) કે જ્યાં \(a\) અને \(b\) એ ચોક્કસ ધન વાસ્તવિક સંખ્યાઓ છે હોય તો \(\frac{1}{a+b} \int\limits_{a}^{b} x(f(x)+f(x+1)) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ઍક વિમાન સમક્ષિતિજ જમીન થી અચળ વેગથી ઊડી રહ્યું છે જ્યારે તે જમીનથી \(\sqrt 3\, km\) ઉપર હોય ત્યારે તેનો જમીન પર ના એક બિંદુ પાસે તેનો ઉત્સેધકોણ \(60^o\) હોય. જો પાંચ સેકન્ડ પછી તેનો ઉત્સેધકોણ તે જ બિંદુ થી \(30^o\) જણાય તો વિમાન નો વેગ (km/hr માં) મેળવો.JEE Mains 2018 Hard
- રેખાઓ \(\frac{{x - 1}}{3} = \frac{{y - 2}}{1} = \frac{{z - 3}}{2}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 1}}{2} = \frac{{z - 2}}{3}\) ના છેદબિંદુમાંથી પસાર થતાં અને ઉગમબિંદુથી મહતમ અંતરે આવેલ સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- બિંદુ \((- 2, - 1)\) પરથી વક્ર \(y^2 = 4x\) પરના બે સ્પર્શકો દોરવામાં આવે છે જો \(\alpha \) એ તેમની વચ્ચેનો ખૂણો હોય તો \(\left| {\tan \,\alpha } \right|\) = ..JEE Mains 2014 Hard
- \(\left\{3^{\log _{3} \sqrt{25^{x-1}+7}}+3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\right\}^{10}\) ના વિસ્તરણમાં \(3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\) ની વધતી ઘાતાંકમાં નવમું પદ જો \(180\) હોય તો \(^{\prime}x^{\prime}\) ની શકય કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\log _{\sqrt{5}}(3+\cos \left(\frac{3 \pi}{4}+\mathrm{x}\right)+\cos \left(\frac{\pi}{4}+\mathrm{x}\right)+\cos \left(\frac{\pi}{4}-\mathrm{x}\right)\) \(-\cos \left(\frac{3 \pi}{4}-\mathrm{x}\right))\) નો વિસ્તાર મેળવો.JEE Mains 2021 Hard
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e^{y} \frac{d y}{d x}-2 e^{y} \sin x+\sin x \cos ^{2} x=0, y\) \(\left(\frac{\pi}{2}\right)=0\). If \(y(0)=\log _{e}\left(\alpha+\beta e^{-2}\right)\) દર્શાવે છે તો \(4(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard