ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

આઠ વ્યક્તિઓને ભિન્ન બનાવટની ત્રણ ગાડીઓ દ્વારા શહેર \(A\) થી શહેર \(B\) સ્થળાંતર કરવાના છે.જો પ્રત્યેક ગાડીમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઆને સમાવી શકાય, તો તેઆને સ્થળાંતર કરવાની રીતોની સંખ્યા \(........\) છે.

  1. A \(3360\)
  2. B \(1680\)
  3. C \(560\)
  4. D \(1120\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1680\)

Step-by-step Solution

Detailed explanation

\(\text { Ways }=\frac{8 !}{3 ! 3 ! 2 ! 2 !} \times 3 !\) \(=\frac{8 \times 7 \times 6 \times 5 \times 4}{4}\) \(=56 \times 30\) \(=1680\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app