JEE Mains · Maths · STD 11 - 7. binomial theoram
\(\left\{7^{\left(\frac{1}{2}\right)}+11\left(\frac{1}{6}\right)\right\}^{824}\) નાં વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.
- A \(142\)
- B \(138\)
- C \(421\)
- D \(456\)
Answer & Solution
Correct Answer
(B) \(138\)
Step-by-step Solution
Detailed explanation
General term in expansion of \(\left((7)^{1 / 2}+(11)^{1 / 6}\right)^{824}\) is \(t_{I+1}={ }^{824} C_{\mathrm{r}}(7)^{\frac{824-\mathrm{I}}{2}}(11)^{\mathrm{I} / 6}\) For integral term, \(r\) must be multiple of \(6\) . Hence \(r=0,6,12, \ldots \ldots \ldots........ .822\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- આપેલ સમીકરણની સંહતિ માટે \(x+y+z=6\) \(x+2 y+\alpha z=10\) \(x+3 y+5 z=\beta\), નીચે ના પૈકી ક્યૂ અસત્ય છે ?JEE Mains 2023 Hard
- \({\left( {\frac{{x + 1}}{{{x^{\frac{2}{3}}} - {x^{\frac{1}{3}}} + 1}} - \frac{{x - 1}}{{x - {x^{\frac{1}{2}}}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^{-5}\) નો સહગુણક મેળવો. જ્યાં \(x \ne 0, 1\)JEE Mains 2017 Hard
- \(4 -\) અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(7\) અથવા\(3\) ની ગુણક ન હોય.JEE Mains 2021 Hard
- અતિવલય \(4x^2 - 9y^2\, = 36\) નો અભિલંબ યામાક્ષો \(x\) અને \(y\) ને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ \(OABP\) ( \(O\) એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ \(P\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2018 Hard
- જો \( \Delta ABC\) ના ત્રણ શિરોબિંદુઓ \(A, B\) અને \(C\) ના ધન સદીશો અનુક્રમે \(4\hat i + 7\hat j + 8\hat k\,,\,2\hat i + 3\hat j + 4\hat k\) અને \(2\hat i + 5\hat j + 7\hat k\) તો ખૂણા \(\angle A\) નો કોણ દ્રીભાજક એ \(BC\) ક્યાં બિંદુ માં મળે.JEE Mains 2018 Hard
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો લે છે. સમીકરણ \(2 \sin ^{-1} x+3 \cos ^{-1} x=\frac{2 \pi}{5}\) નાં વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Medium
- ધારોકે બિંદુઓ \(P (2,-1,2)\) અને \(Q (5,3,4)\) માંથી પસાર થતી રેખા સમતલ \(x-y+z= 4\) ને બિંદુ \(R\) મા મળે છે. તો રેખા \(\frac{x-7}{2}=\frac{y+3}{2}=\frac{z-2}{1}\) ને સમાંતર માપતા, બિંદુ \(R\) નું સમતલ \(x+2 y+3 z+2=0\) થી અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(3 n\) સંખ્યાનું વિચરણ \(4\) આપેલ છે. જો આ ગણમાં પ્રથમ \(2 n\) સંખ્યાનો મધ્યક \(6\) હોય અને બાકીની સંખ્યા \(n\) નો મધ્યક \(3\) છે. એક નવો ગણ બનાવીએ કે જેમાં પ્રથમ \(2 n\) સંખ્યામાં \(1\) ઉમેરીએ અને પછીની \(n\) સંખ્યામાંથી \(1\) બાદ કરીયે તો આ નવા ગણનું વિચરણ \(k\) હોય તો \(9 k\) મેળવો.JEE Mains 2021 Hard
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો \(A\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(A\left[ {\begin{array}{*{20}{c}}
1&2&3 \\
0&2&3 \\
0&1&1
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
0&0&1 \\
1&0&0 \\
0&1&0
\end{array}} \right]\) તો \(A^{-1}\) મેળવો.JEE Mains 2014 Hard - જે વક ઊગમબિંદુમાંથી પસાર થતો હોય અને તેના કોઈપણ બિંદુ \((x,y)\) આગળનાં સ્પર્શકનો ઢાળ \(\frac{x^{2}-4 x+y+8}{x-2}\) હોય, તો આ વક્ર ............ બિંદુમાંથી પણ પસાર થાય.JEE Mains 2021 Hard