JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
\(30\) મી.ઊચાઈ વાળી એક સીધી દીવાલ \(AB\) ની ટોચ \(A\) પરથી,એક સીધા ટાવર \(PQ\)ની ટોચ \(P\) તથા તળિયા \(Q\) ના અવસેધ કોણ \(15^{\circ}\) અને \(60^{\circ}\) છે.\(B\) અને \(Q\) સમાન સમક્ષિતિજ સપાટી પર છે.જો \(C\) એ \(A B\) પરનું એવું બિંદુ હોય કે જેથી \(C B=P Q\), તો ચતુષ્કોણ \(B C P Q\) નું ક્ષેત્રફળ (મી\(^2\) માં) \(..........\) છે.
- A \(600(\sqrt{3}-1)\)
- B \(300(\sqrt{3}+1)\)
- C \(200(3-\sqrt{3})\)
- D \(300(\sqrt{3}-1)\)
Answer & Solution
Correct Answer
(A) \(600(\sqrt{3}-1)\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan 60^{\circ}=\sqrt{3}=\frac{30}{ BQ }\) \(BQ =10 \sqrt{3} m = CP\) \(\tan 15^{\circ}=2-\sqrt{3}=\frac{ AC }{ CP }\) \(AC =10 \sqrt{3}(2-\sqrt{3})\) \(\text { Area }=10 \sqrt{3}(60-20 \sqrt{3})=600(\sqrt{3}-1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જે વિધેય \(f(x)=\frac{\sqrt{x^2-25}}{\left(4-x^2\right)}+\log _{10}\left(x^2+2 x-15\right)\) નો પ્રદેશ \((-\infty, \alpha) \cup[\beta, \infty)\) હોય, તો \(\alpha^2+\beta^3 =\) ...........JEE Mains 2024 Hard
- જો \(\int {{x^5}\,{e^{ - {x^2}}}\,dx\, = \,g\,(x)\,{e^{ - {x^2}}} + \,c,} \) તો \(g(-1)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard
- \((\mathrm{x}+\sqrt{\mathrm{x}^{2}-1})^{6}+(\mathrm{x}-\sqrt{\mathrm{x}^{2}-1})^{6}\) ના વિસ્તરણમાં \(x^{4}\) અને \(x^{2}\) ના સહગુણકો \(\alpha\) અને \(\beta\) હોય તો . . . .JEE Mains 2020 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{5+ e ^{ x }}{2+ y } \cdot \frac{ dy }{ dx }+ e ^{ x }=0\) માટે \(y (0)=1\) નો ઉકેલ હોય તો \(y \left(\log _{ e } 13\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- \(\left\{7^{\left(\frac{1}{2}\right)}+11\left(\frac{1}{6}\right)\right\}^{824}\) નાં વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\lim _{n \rightarrow \infty} \frac{1}{n} \sum_{j=1}^{n} \frac{(2 j-1)+8 n}{(2 j-1)+4 n}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f(x)=\max \{|x+1|,|x+2|, \ldots,|x+5|\}\). તો \(\int_{-6}^{0} f(x) d x=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(16 \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(80^{\circ}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- એક સ્કૂલમાં ત્રણ રમત રમાડવામાં આવે છે . કેટલાક વિધાર્થી બે પ્રકારની રમત રમે છે પરંતુ ત્રણેય રમત રમતા નથી . આપેલ પૈકી કઈ વેન આકૃતિઓ ઉપરોક્ત વિધાનને સમર્થન કરે છે .
JEE Mains 2021 Easy - ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એક સતત વિધેય છે જે \(f(0)=1\) ને સંતોષે છે અને બધા જ \(\mathrm{x} \in \mathbb{R}\) માટે \(f(2 \mathrm{x})-f(\mathrm{x})=\mathrm{x}\) છે. જો \(\lim _{n \rightarrow \infty}\left\{f(x)-f\left(\frac{x}{2^n}\right)\right\}=G(x)\) હોય, તો \(\sum_{r=1}^{10} G\left(r^2\right)\) = __________JEE Mains 2025 Hard
- શ્રેણી \(5+11+\) \(19+29+41+\ldots\) ના પ્રથમ \(20\) પદોનો સરવાળો \(........\) છે.JEE Mains 2023 Hard