JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A \(\lambda_4 \lt \lambda_3 \lt \lambda_2 \lt \lambda_1\)
- B \(\lambda_3 \lt \lambda_4 \lt \lambda_2 \lt \lambda_1\)
- C \(\lambda_4 \lt \lambda_3 \lt \lambda_1 \lt \lambda_2\)
- D \(\lambda_4 \lt \lambda_2 \lt \lambda_3 \lt \lambda_1\)
Answer & Solution
Correct Answer
(D) \(\lambda_4 \lt \lambda_2 \lt \lambda_3 \lt \lambda_1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard - પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 Easy
- ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ \(5.25\,mm\) માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ \(5.00\,mm\) છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર \(1\,cm\) માં \(20\) કાપાઓ અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(49\) કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ \(\frac{x}{10} \times 10^{-3}\) છે, તો \(x=............\) થશે.JEE Mains 2023 Hard
- અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
- \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.JEE Mains 2023 Easy
- વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર \((2 \hat{i}+3 \hat{j})\,T\) માં ગતિ કરે છે ને તેને \((\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}\) જેટલો પ્રવેગ હોય તો \(\alpha\) નું મૂલ્ય \(......\) હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{x^{2}-3 x+2}{x^{2}+2 x+7}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(y=3 x, 2 y=27-3 x\) અને \(y=3 x-x \sqrt{x}\) વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) છે. તો \(10 \mathrm{~A} =\) ............JEE Mains 2024 Hard
- જો \(p, q\) અને \(r\) \((p \ne q,r \ne 0),\) વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}\) ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?JEE Mains 2013 Hard
- ધારો કે \(\mathrm{f}: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ \(f(x)=a e^{2 x}+b e^x+c x\) વડે વ્યાખ્યાયિત છે. જો \(f(0)=-1\), \(f^{\prime}\left(\log _e 2\right)=21\) અને \(\int_0^{\log _e 4}(f(x)-c x) d x=\frac{39}{2}\) હોય, તો \(|a+b+c|\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω.JEE Mains 2026 Hard