ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે. વિધાન \(II:\) ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app