ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

જેમાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે તેવા એક સુવાહક તારને \(N\) આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે ત્યાર બાદ તેને \(n\) આંટા ધરાવતાં વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર \(.............\) થશે.

  1. A \(N : n\)
  2. B \(n^2: N^2\)
  3. C \(N ^2: n ^2\)
  4. D \(n: N\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(N ^2: n ^2\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app