ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

હાઈડ્રોજન પરમાણુમાં ધરાસ્થિતિમાં રહેલા ઈલેક્ટ્રોનની બંધનઊર્જા \(13.6\,eV\) છે.\(Li ^{2+}\)માં દ્રિતીય ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(c \times 10^{-1}\,eV\) છે.\(x\)નું \(...........\) મૂલ્ય થશે.

  1. A \(135\)
  2. B \(134\)
  3. C \(136\)
  4. D \(133\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(136\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app