ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

બે ચુંબકીય દ્રવ્યો \(A\) અને \(B\) માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે

  1. A ટ્રાન્સફોર્મર્સ માટે \(A\) અને વિદ્યુત જનરેટર્સ માટે \(B\) નો ઉપયોગ કરવામાં આવે.
  2. B વિદ્યુતચુંબકો અને ટ્રાન્સફોર્મર્સ માટે \(B \) નો ઉપયોગ કરવામાં આવે. 
  3. C વિદ્યુત જનરેટર્સ અને ટ્રાન્સફોર્મર્સ માટે \(A\) નો ઉપયોગ કરવામાં આવે.
  4. D વિદ્યુતચુંબકો માટે \(A \) અને વિદ્યુત જનરેટર્સ માટે \(B\) નો ઉપયોગ કરવામાં આવે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિદ્યુતચુંબકો અને ટ્રાન્સફોર્મર્સ માટે \(B \) નો ઉપયોગ કરવામાં આવે. 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app