JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
જો \(b\) એ એવી અનંત સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ છે જેનો સરવાળો પાંચ થાય તો \(b\) ની કિમત ક્યાં અંતરાલમાં આવે ?
- A \(\left( { - \infty ,-10} \right)\)
- B \(\left( {10,\infty } \right)\)
- C \(\left( {0,10} \right)\)
- D \(\left( { - 10,0} \right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\left( {0,10} \right)\)
Step-by-step Solution
Detailed explanation
First term \(=b\) and commom ration \(=r\) For infinite series, Sum \( = \frac{b}{{1 - r}} = 5\) \( \Rightarrow b = 5\left( {1 - r} \right)\) So, interval of \(b = (0,10)\) as, \( - 1 < r < 1\) for infinite \(G.P.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો દરેક ત્રીજોડ \((a, b, c)\) માટે \(f(x)=a+b x+c x^{2}\) હોય તો \(\int \limits_{0}^{1} f(\mathrm{x}) \mathrm{d} \mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- \({\left( {\frac{{x + 1}}{{{x^{2/3}} - {x^{\frac{1}{3}}} + 1\;}}--\frac{{x - 1}}{{x - {x^{1/2}}}}} \right)^{10}}\)ના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2013 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 16\) અને \(x^2 + y^2 -2y = 0\) ને ............JEE Mains 2014 Hard
- અતિવલય \(16 \mathrm{x}^{2}-9 \mathrm{y}^{2}+\) \(32 x+36 y-164=0\) પરના બિંદુ \(\mathrm{P}\) અને તેની નાભીઓ દ્વારા બનતા ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(P\) એક એવું બિંદુ છે કે જેનું, બિંદુ \((5, 0)\) થી અંતર, એ \(P\)ના બિંદુ \((-5,0)\) થી અંતર કરતાં ત્રણ ઘણું છે. જો બિંદુ \(P\) નો બિંદુ પથ એ \(r\) ત્રિજયાવાળુ વર્તુળ હોય, તો \(4 r ^{2} =......\)JEE Mains 2021 Medium
- \(140\) વિધ્યાર્થીઑ ના વર્ગ માં વિધ્યાર્થીઑ ને \(1\) to \(140\) નંબર આપેલ છે બધા યુગ્મ નંબર વાળા વિધ્યાર્થીઓ ગણિત વિષય પસંદ કરે છે , જે વિધ્યાર્થી નો નંબર \(3\) વડે વિભાજય છે તે ભૌતિકવિજ્ઞાન પસંદ કરે છે અને જે વિધ્યાર્થીઓ ના નંબર \(5\) વડે વિભાજય છે તે રસાયણ વિજ્ઞાન પસંદ કરે છે તો કેટલા વિધ્યાર્થીઓ ત્રણેય વિષય માથી એક પણ વિષય પસંદ કરતા નથી.JEE Mains 2019 Hard
- ત્રિકોણ \(P Q R\) ના શિરોબિંદુઓ \(Q\) અને \(R\) રેખા \(\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે, \(Q R=5\) અને બિંદુ \(P\) ના યામ \((0,2,3)\) છે. જો ત્રિકોણ \(P Q R\) નું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, તો :JEE Mains 2025 Medium
- જો સંકર સંખ્યા \(z\) એ સમીકરણ \(|z-2-2 i| \leq 1\) નું પાલન કરે છે અને \(|3 i z+6|\) ની મહતમ કિમંત \(\mathrm{a}+i \mathrm{~b}\) આગળ મળે છે તો \(\mathrm{a}+\mathrm{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- રેખાાઓ \(x+1=2 y=-12 z\) ખને \(x=y+2=6 z-6\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(............\) છે.JEE Mains 2023 Easy
- પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(4\) અને \(5.20\) છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો \(3, 4\) અને \(4\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો.JEE Mains 2019 Hard