JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
\(y^{2}=8 x\) અને \(y=\sqrt{2} x\) વડે આવૃત, \(y=\sqrt{2} x, x=1, y=2 \sqrt{2}\) વડે રચાયેલ ત્રિકોણની બહારના ભાગમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\)છે.
- A \(\frac{16 \sqrt{2}}{6}\)
- B \(\frac{11 \sqrt{2}}{6}\)
- C \(\frac{13 \sqrt{2}}{6}\)
- D \(\frac{5 \sqrt{2}}{6}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{13 \sqrt{2}}{6}\)
Step-by-step Solution
Detailed explanation
Area of \(\Delta ABC =\frac{1}{2}(\sqrt{2}) \cdot 1=\frac{\sqrt{2}}{2}\) So required Area \(=\int_{0}^{4}(\sqrt{8 x}-\sqrt{2} x) d x-\frac{\sqrt{2}}{2}\) \(=\frac{32 \sqrt{2}}{3}-8 \sqrt{2}-\frac{\sqrt{2}}{2}=\frac{13 \sqrt{2}}{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સમીકરણ સંહતિ \(x+2 y+3 z=3\) ; \(4 x+3 y-4 z=4\) ; \(8 x+4 y-\lambda z=9+\mu\) ને અસંખ્ય ઉકેલો હોય, તો ક્રમયુક્ત જોડ \((\lambda, \mu)=..........\)JEE Mains 2023 Hard
- જો \(\int_0^{\frac{\pi }{2}} {\frac{{\cot \,x}}{{\cot \,x + \cos ec\,x}}} dx = m\left( {\pi + n} \right)\) હોય તો \(m.n\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(f\) એ \(R\) પર વ્યાખ્યાયિત કોઈ વિધેય છે અને તે, શરત \(|f(x)-f(y)| \leq\left|(x-y)^{2}\right|, \forall \,(x, y) \in R\) નું સમાધાન કરે છે. જો \(f(0) = 1\) તોJEE Mains 2021 Hard
- ગણ \(\{\mathrm{n} \in\{1,2, \ldots \ldots ., 100\} \mid\) \(n\) અને \(2040\) નો ગુ.સા.અ \(1\) થાય \(\,\}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(5\) અવલોકનોનો મધ્યક \(7\) છે જો આ અવલોકનોમાંથી ચાર અવલોકનો \(6, 7, 8, 10\) હોય તો બધા અવલોકનોનો વિચરણ મેળવો.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારો કે P એ સાત અંકોની સંખ્યાઓનો ગણ છે કે જેમાં તેમના અંકોનો સરવાળો 11 થાય છે. જો P માંની સંખ્યાઓ ફક્ત 1, 2 અને 3 અંકોનો ઉપયોગ કરીને બનેલી હોય, તો ગણ \(P\) માંના ઘટકોની સંખ્યા છે :JEE Mains 2025 Medium
- જો \(\theta=\frac{\pi}{5}\) અને \(A=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right] \cdot\) અને \(B=A + A ^{4},\) હોય તો \(\operatorname{det}( B )\)JEE Mains 2020 Hard
- અહી વિધેય \(g:[0,4] \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે . \(g ( x )=\left\{\begin{array}{ll}\max _{0 \leq t \leq x }\left\{ t ^{3}-6 t ^{2}+9 t -3\right\} & , 0 \leq x \leq 3 \\ 4- x & , 3 < x \leq 4\end{array}\right.\) તો અંતરાલ \((0,4)\) માં રહેલા બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \(g(x)\) એ વિકલનીય ન હોય .JEE Mains 2021 Hard
- જો એક \(64\) પદોની ગુણોત્તર શ્રેણી \((G.P.)\) માં, તમામ પદોનો સરવાળો એ ગુણીત્તર શ્રેણીના અયુગ્મ ક્રમના પદોના સરવાળા કરતાં \(7\) ગણો હોય, તો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર ............ છે.JEE Mains 2024 Easy
- જો વિધેય \(f: R \rightarrow R\) અને \(g: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(R\) માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \((fog)( x )\) એ વિકલનીય ન હોય.JEE Mains 2021 Hard
- વિકલ સમીકરણ \(\left(x^2+y^2\right) \mathrm{d} x-5 x y \mathrm{~d} y=0, y(1)=0\) નો ઉકેલ ............ છે.JEE Mains 2024 Hard