JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
ધારો કે P એ સાત અંકોની સંખ્યાઓનો ગણ છે કે જેમાં તેમના અંકોનો સરવાળો 11 થાય છે. જો P માંની સંખ્યાઓ ફક્ત 1, 2 અને 3 અંકોનો ઉપયોગ કરીને બનેલી હોય, તો ગણ \(P\) માંના ઘટકોની સંખ્યા છે :
- A 173
- B 164
- C 158
- D 161
Answer & Solution
Correct Answer
(D) 161
Step-by-step Solution
Detailed explanation
(i) number of numbers created using \(1111133=\frac{7!}{5!2!} \Rightarrow 21\) (ii) number of numbers created using \(1111223=\frac{7!}{4!2!} \Rightarrow 105\) (iii) number of numbers created using \(1112222=\frac{7!}{4!3!} \Rightarrow 35\) Total \(=161\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો ત્રિકોણની બાજુઓની લંબાઈ અનુક્રમે \(5, 5r, 5r^2\) હોય તો \(r\)ની કઈ કિંમત શક્ય નથી.JEE Mains 2019 Hard
- \(\alpha \in N\) માટે \(R =\{(x, y): 3 x+\alpha y\) એ \(7\) નો ગુણિત છે. \(\}\) દ્વારા આપેલ \(N\) પરનો સંબંધ \(R\) ધ્યાને લો. આ સંબંધ \(R\) એ સામ્ય સંબંધ હોય, તો અને તો જ :JEE Mains 2022 Medium
- જો \(\mathrm{P}(\mathrm{h}, \mathrm{k})\) એ વક્ર \(\mathrm{y}=\mathrm{x}^{2}+7 \mathrm{x}+2\) પરનું બિંદુ છે કે જે રેખા \(y=3 x-3\) થી સૌથી નજીકનું બિંદુ હોય તો બિંદુ \(\mathrm{P}\) આગળ વક્રના અભિલંબનું સમીકરણ શોધો.JEE Mains 2020 Medium
- અહી \(y=m x+c, m>0\) એ પરવલય \(y^{2}=-64 x\) ની નાભીજીવા છે અને વર્તુળ \((x+10)^{2}+y^{2}=4\) નો સ્પર્શક છે તો \(4 \sqrt{2}(\mathrm{~m}+\mathrm{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) વિકલનીય વિધેય છે કે જેથી \(f\left(\frac{\pi}{4}\right)=\sqrt{2}, f\left(\frac{\pi}{2}\right)=0\) અને \(f^{\prime}\left(\frac{\pi}{2}\right)=1\) તથા ધારો કે \(x \in\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right]\) માટે \(g(x)=\int_{x}^{\pi / 4}\left(f^{\prime}( t ) \operatorname{sect}+\operatorname{tant} \operatorname{sect} f( t )\right) dt\), તો \(\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)^{-}} g(x)=\)...........JEE Mains 2022 Hard
- \(\operatorname{cosec}\left[2 \cot ^{-1}(5)+\cos ^{-1}\left(\frac{4}{5}\right)\right]\) \(=\)..... .JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(e^{\sin x}-2 e^{-\sin x}=2\) ના ઉકેલોની સંખ્યા મેળવો.JEE Mains 2024 Hard
- ધારોકે \(S=\{1,2,3,4,5,6,7,8,9,10\}\) છે. \(f: S \rightarrow S\) એ \(f(n)=\left\{\begin{array}{cl}2 n & \text { if } n=1,2,3,4,5 \\ 2 n-11 & \text { if } n=6,7,8,9,10\end{array}\right.\) પ્રમાણે વ્યખાયિત કરો.ધારોકે, \(g : S \rightarrow S\) એ એવું વિઘેય છે કે જેથી \(f o g(n)=\left\{\begin{array}{l}n+1 \\ n-1\end{array}\right.\)તો \(g(10)(g(1)+g(2)+g(3)+g(4)+g(5))=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-x-1=0\) ના બીજ હોય અને \(\mathrm{S}_{\mathrm{n}}=2023 \alpha^{\mathrm{n}}+2024 \beta^{\mathrm{n}}\) હોય, તો :JEE Mains 2024 Hard
- જો \(\sum_{r=1}^n T_r=\frac{(2 n-1)(2 n+1)(2 n+3)(2 n+5)}{64}\), તો \(\lim _{n \rightarrow \infty} \sum_{r=1}^n\left(\frac{1}{T_r}\right)\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે વિધેય,
\(f(x)= \begin{cases}-3 a x^2-2, & x \lt 1 \\ a^2+b x, & x \geqslant 1\end{cases}\)
તમામ \(x \in \mathbf{R}\) માટે વિકલનીય છે, જ્યાં \(\mathbf{a}\gt1, \mathbf{b} \in \mathbf{R}\) છે. જો \(y=f(x)\) અને રેખા \(y=-20\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha+\beta \sqrt{3}, \alpha, \beta \in Z\) હોય, તો \(\alpha+\beta\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard - પરવલય \(y^2\, = 6x\) પર નાભિમાંથી પસાર થતી એવી જીવા દોરવામાં આવે કે જેથી પરવલયના શિરોબિંદુથી તેનું અંતર \(\frac{{\sqrt 5 }}{2}\) હોય તો તેનો ઢાળ =JEE Mains 2014 Hard