ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 13. statistics

\( \bar x , M\) અને  \(\sigma^2\) એ \(n\) અવલોકનો \(x_1 , x_2,...,x_n\) અને \(d_i\, = - x_i - a, i\, = 1, 2, .... , n\), જ્યાં \(a\) એ કોઈ પણ સંખ્યા હોય તે  માટે અનુક્રમે મધ્યક બહુલક અને વિચરણ છે 
વિધાન \(I\):  \(d_1, d_2,.....d_n\) નો વિચરણ \(\sigma^2\) થાય 
વિધાન \(II\) : \(d_1 , d_2, .... d_n\) નો મધ્યક અને બહુલક અનુક્રમે \(-\bar x -a\) અને \(- M - a\) છે

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે 
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે 
  3. C વિધાન \(I\) સાચું અને વિધાન \(II\) ખોટું છે 
  4. D વિધાન \(I\) ખોટું અને વિધાન \(II\) સાચું  છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે 

Step-by-step Solution

Detailed explanation

\(\left( b \right)\,\,\bar x = \frac{{{x_1} + {x_2} + {x_3} + ... + {x_n}}}{n}\) \({\sigma ^2} = \frac{1}{n}\sum\limits_{i = 1}^n {{{\left( {{x_i} - \bar x} \right)}^2}} \) Mean of \({d_1},{d_2},{d_3},......,{d_n}\) \( = \frac{{{d_1} + {d_2} + {d_3} + ...... + {d_n}}}{n}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app